પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે.

🙏🏻 *પેચોટી અને નાભિ* 🙏🏻 નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે!!        62 વર્ષના એક વ્યક્તિની ડાબી આંખમાં અચાનક દ્રષ્ટિ ઓછી થઈ ગઈ. ખાસ કરીને રાત્રે દ્રષ્ટિ બગડવા લાગી. તપાસમાં એવું તારણ આવ્યું કે તેની આંખો તો ઠીક છે પરંતુ ડાબી આંખની રક્તવાહિનીઓ સુકાઈ રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે હવે તે આખી જીંદગી જોઈ શકશે નહીં….. મિત્રો, આ શક્ય નથી..       આપણું શરીર ભગવાનની અદ્ભુત ભેટ છે... ગર્ભની ઉત્પત્તિ નાભિની પાછળ છે અને તેને માતા સાથે જોડાયેલી નાડીમાંથી પોષણ મળે છે અને તેથી મૃત્યુ પછી ત્રણ કલાક સુધી નાભિ ગરમ રહે છે.        નવ મહિનાના ગર્ભધારણ પછી એટલે કે 270 દિવસ પછી, સંપૂર્ણ બાળક સ્વરૂપ રચાય છે. બધી ચેતા નાભિ દ્વારા ગર્ભાશય સાથે જોડાયેલ છે. તેથી જ નાભિ એક અદ્ભુત ભાગ છે.         નાભિની પાછળની બાજુએ એક પેચુટી અથવા નાભિ બટન છે.જેમાં 72000 થી વધુ રક્તવાહિનીઓ આવેલી છે.          નાભિમાં શુદ્ધ ગાયનું ઘી અથવા તેલ લગાવવાથી ઘણી બધી શારીરિક નબળાઈઓ દૂર થાય છે.  *1* શુષ્ક આંખો, નબળી દ્રષ્ટિ, ચમકદા...

નિરામય મિત્રો, યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો:

પ્રિય નિરામય મિત્રો, સુપ્રભાતમ..             યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો:  1. બીપી: 120/80  2. પલ્સ: 70 - 100  3. તાપમાન: 36.8 - 37  4. શ્વાસ: 12-16  5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18  સ્ત્રી - 11.50 - 16  6. કોલેસ્ટ્રોલ: 130 - 200  7 પોટેશિયમ: 3.50 - 5  8. સોડિયમ: 135 - 145  9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220  10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%  11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115  12. આયર્ન: 8-15 મિલિગ્રામ  13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000  14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000  15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.  16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL  17. વિટામિન D3: 20 - 50 ng/ml.  18. વિટામિન B12: 200 - 900 pg/ml.  *40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:*  *1- પ્રથમ ટીપ:* જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર....

ભાદરવાનું કેળું અને માગશર નો મૂળો જો ના આપે તો ઝુટાવીને પણ ખાવું.

ભાદરવાનું કેળું અને માગશર નો મૂળો જો ના આપે તો ઝુટાવીને પણ ખાવું. ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન.... અને બીમારી નું પ્રવેશદ્વાર .... વર્ષા ની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો.  દિવસે ધોમ ધખે (તડકો ખુબ હોય) અને મોડી રાત્રે ઠંડક હોય, ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે (બહાર આવે). આ પ્રકોપવું એટલે તાવ આવવો, ગરમી શરીરની બહાર નીકળવી. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (જે જાતે અનુભવ ને આધારિત છે.) (૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. (૨) ભાદરવા સુદ ૩ (કેવડા ત્રીજ) નું વ્રત અને ભાદરવા સુદ ૪ (ગણેશ ચતુર્થી) થી ૧૧ દિવસ ગણેશજી ની દૂર્વા અને દેશી ગોળ - દેશી ઘી ના ગોળાકાર જ લાડુ થી આરાધના કરવામાં આવે છે જે પિત્તપ્રકોપ ને શાંત કરેછે. (૩) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. (૪) જેની ...

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત...

2007 માં ડોક્ટરે મને કહ્યું કે તમને સુગર છે. પણ હું મક્કમ હતો કે હું કોઈ ગોળીઓ નહીં લઉં.

*ખાસ વાંચજો*                    અને    *બીજાંને પણ મોકલજો* *2007 માં ડોક્ટરે મને કહ્યું કે તમને સુગર છે. પણ હું મક્કમ હતો કે હું કોઈ ગોળીઓ નહીં લઉં.*  *પણ મારો સૌથી મોટો ભાર મીઠાઈ ખાવા પર હતો. મેં એવું પણ નક્કી કર્યું કે હું મીઠાઈ ખાવાનું ટાળીશ નહીં.*   *પછી તો કસરત જોરશોરથી શરૂ કરી અને ઉપરથી મીઠાઈ ખાવાનું ચાલુ રાખ્યું.*  *જ્યારે પણ મેં સુગરની તપાસ કરી, તો બોર્ડર પર હતું (આનો મતલબ તમારી સાથે છેતરપિંડી થઈ છે.) પછી મેં કયારેક જ્યુસ, ક્યારેક આયુર્વેદિક દવા જેવું કંઈક અજમાવ્યું. પરંતુ કોઈ નિયંત્રણ ન આવ્યું.* *ત્યારે અમારાં એક સગાએ મને પનીરના ફૂલ લેવા કહ્યું.*    *તેનાથી સુગર રહેતી નથી.*   *એક બાજુ, સુગરના ડોકટરો કહે છે કે એકવાર સુગર થઈ જાય, પછી રોગ નાબૂદ થતો નથી.* *તો શું ડોક્ટરની ગોળીઓ માત્ર નિયંત્રણ માટે લેવા માંગો છો?*                    અને  *ફક્ત લેબમાં જઈને જોવાનું કે તે કેટલું વધ્યું છે?*       *મેં થોડાં દિવસો પહેલાં પ...

सर्वप्रथम गाय का ऊर्जा विज्ञान

सर्वप्रथम गाय का ऊर्जा विज्ञान –  एक मनुष्य 24 घंटे में 2000 कैलोरी भोजन के माध्यम से प्राप्त करता है एवं अपने मल मूत्र मशीन के माध्यम से 10% लगभग 200 कैलोरी छोड़ता है, शेष 1800 खर्च कर देता है। इसी प्रकार सभी जीव जंतु प्राणियों में होता है, परंतु देशी गाय जब  धूप में मैदानों में चरती है, विचरण करती है। लगभग 5000 कैलोरी का भोजन करती है एवं अपने गोबर गोमूत्र एवं दूध के माध्यम से 10 गुना 50,000 कैलोरी हमें उपलब्ध कराती है। ऐसी गाय की संरचना ईश्वर ने बनाई है। ऐसी कोई मशीन, कोई वैज्ञानिक नहीं बन सकता है जो ऊर्जा को 10 गुना कर दे। विषय है ऐसा कैसे होता है  ईश्वर ने देशी गाय के दो सीन्ग ऊपर की ओर बने हैं, गले में कंबल, कंधे में कुंबद, एवं सिंग से पीछे तक सूर्यकेतु नाडी बनाई है। गाय के सिंग तड़ित चालक के समान सूर्य, चंद्रमा, तारों से ऊर्जा को शोसित कर सूर्यकेतु के माध्यम से हमें दूध, गोबर, गोमूत्र में उपलब्ध कराती है। यह ऊर्जा कंधे के ऊपर कुम्बद में एकत्र होती है एवं जब गाय पागुर करती है तो लार के माध्यम से भोजन में मिल जाती है।  पंचतत्व का शोधन – गाय के गोबर के माध्यम से भ...

अग्निहोत्र यज्ञ चिकित्सा से नेत्र ज्योति बढ़ाने का उपचार

*अग्निहोत्र यज्ञ चिकित्सा से नेत्र ज्योति बढ़ाने का उपचार ।* गाय का घी, चोटी मक्खी का शहद, भीमसेनी कपूर, की आहुतियां देने से आंखों की नेत्र ज्योति बढ़ती है। *अग्निहोत्र यज्ञ चिकित्सा से मस्तिष्क को तेज करना।* मस्तिष्क की कमजोरी मनुष्य को भ्रांत बना देती है ।इसे दूर करने के लिए सफेद चंदन, और शहद की आहुति देने से मस्तिष्क बल बढ़ता है। *अग्निहोत्र यज्ञ चिकित्सा से वात रोग का निवारण।* वात रोग में जकड़ा व्यक्ति जीवन से निराश हो जाता है इस रोग से बचने के लिए पिप्पली, शिरीष छाल, तथा हरड़, गाय का घी, की आहुतियां देने से इस रोग से छुटकारा मिलता है। *विशेष सूचना:-* सूर्य उदय पर नियमित अग्निहोत्र करने की पद्धति के 10 मिनट बाद इन सारी जड़ी बूटियों की आहुतियां देनी है। और रोगी को कम से कम 15 मिनट तक यज्ञ कुंड के पास ही बैठना है अगर वह बैठने में अशक्त है तो वहां लेट भी सकता है। और इस पद्धति को कम से कम 15 दिन तक नियमित रूप से करना है वह सूर्य उदय के समय करने में अशक्त है तो सूर्य अस्त के समय कर सकता है जिससे आपको रोग में परिवर्तन होना नजर आएगा। अखिल विश्व कामधेनु सेवक ज्योतिषाचार्य अंकित रावल ब्राह्...

आयुर्वेद ग्रंथों में हमारे ऋषि मुनियों ने पहले ही बता दिया था

*100% शुद्ध प्राण वायु बनाने का सबसे सरल तरीका।*  आयुर्वेद ग्रंथों में हमारे ऋषि मुनियों ने पहले ही बता दिया था धोवन पानी पीने का वैज्ञानिक तथ्य और आज की आवश्यकता :- वायुमण्डल में प्राणवायु ऑक्सीजन की अधिकतम मात्रा 21% होती है, लेकिन आज यह मात्रा भारत के किसी गाँव में 18 या 19% से ज्यादा नहीं है और शहरों में तो 11 या 12 % तक ही है जबकी भारतीय गाय के ताज़ा गोबर में प्राणवायु ऑक्सीजन की मात्रा 23% होती है, जब इस गोबर को सुखा कर कण्डा बनाया जाता है तो इसमें ऑक्सीजन की मात्रा बढ़कर 27% हो जाती है जब इस कण्डे को जलाकर जो राख बनतीं हैं तो इसमें ऑक्सीजन की मात्रा बढ़कर 30% हो जाती है, इसी को भस्म बना देने पर प्राणवायु 46.6% हो जाती है, जब भस्म को दोबारा जलाकर विशुद्ध भस्म बनाते हैं तो इसमें 60% तक प्राणवायु आ जाता है, जब कि मॉडर्न विज्ञान कहता है कि किसी भी वस्तु को प्रोसेस करने से उसमें हानि होती है। १० लीटर जल में अगर २५ ग्राम भस्म मिला दें तो जल शुद्ध होने के साथ उसमें सभी आवश्यक पोषक तत्वों की पूर्ति हो जाती है। अपने घर में गऊ माता के गोबर के कंडे का धुंआ कीजिये और रात को पीने के पानी मे...

કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને આયુર્વેદ ભરેલું છે પરંતુ આપણને પેલી ટીવીમાં આવતી લોભામણી જાહેરાતો જોઈને ઠંડા પીણા પીએ છીએ તે આપણી સૌથી મોટી ભૂલ છે

*🥤કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને આયુર્વેદ ભરેલું છે પરંતુ આપણને પેલી ટીવીમાં આવતી લોભામણી જાહેરાતો જોઈને ઠંડા પીણા પીએ છીએ તે આપણી સૌથી મોટી ભૂલ છે* રોગોમાં જુદા જુદા *શાકભાજી અને ફળના રસ🥤નો ઉપયોગ..કરો અને જીવનભર *નિરોગી રહો.🥤* 🔹🥤🍃🥣🍃🥤🔹 *🔹ઘઉંના જવારાના રસ* થી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે. *🔹દૂધીનો રસ* પીવાથી પેટનો ગેસ ઓછો થઈ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.*દૂધી કરે લોહીની શુદ્ધિ* *🔹લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં* આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે. *🔹કોથમીરનો રસ* ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે. *🔹તુલસીનો રસ* પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે તાવને આવતો અટકાવે છે *🔹પાલકનો રસ* લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે. *🔹ફૂદીનાનો રસ* ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.  *🔹સફેદ ડુંગળીના રસ* ...

ડિટરજન્ટ પાવડર + ગુજરાત અને + ગાંઠિયા

*ડિટરજન્ટ પાવડર + ગુજરાત અને + ગાંઠિયા* તમામ શહેરોમાં, છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.. લાગે છે કે હવે પછીની મોટાભાગની પ્રજા *હાર્ટ એટેક* થી જ મરશે. *30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બી એમ આઈ 27 થી 32 છે..!* ખરેખર ડોક્ટરોયે સામુહિક રીતે સંપીને, ગુજરાતની *ગાંઠિયા અને ભજીયા* ની દુકાનોને અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવી જોઈએ....! કારણ કે *ગુજરાતની હોસ્પિટલોના કમાઉ દીકરા આ ફરસાણ, ગાંઠિયા ભજીયાવાળા* *તેમજ લારી ગલાવાળા જ છે.* *ગાંઠીયા ભજીયા વાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને ખાઉધ્રાવાસીઓના પાચનતંત્રને ખેદાન મેદાન કરી નાખે છે* તો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડની લારી અને હાટડાઓ *આજી* નો મોટો (Mono sodium glutamic acid) નાખીને ખાવા વાળાની *પૂંઠ તોડી નાખે છે*... જે લોકો મહિનામાં ચાર વાર પણ *બજારું ગાંઠિયા કે ભજીયા ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદય રોગના દર્દી બની જવાના છે* અને મોટાભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે, પરંતુ એમાંના 50% લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી ...

हमारा #जीवन_साथी कौन है?

हमारा #जीवन_साथी कौन है?  माँ पिता पत्नी बेटा पति बेटी मित्र...????       बिल्कुल नहीं  हमारा असली जीवन साथी   हमारा #शरीर है ..  एक बार जब हमारा शरीर जवाब देना बंद कर देता है तो कोई भी हमारे साथ नहीं है। मैं और मेरा शरीर जन्म से लेकर मृत्यु तक एक साथ रहते हैं। जितना अधिक हम इसकी परवाह करते हैं, उतना ही ये हमारा साथ निभाएगा। हम क्या खाते हैं ? फ़िट होने के लिए हम क्या करते हैं ? हम तनाव से कैसे निपटते हैं ? हम कितना आराम करते हैं ?? हमारा शरीर वैसा ही जवाब देगा।  याद रखें कि मेरा शरीर ही एकमात्र स्थायी पता है जहाँ मैं रहता हुँ । हमारा शरीर ही हमारी असली संपत्ति है, जिसे कोई और चूरा नही सकता । मेरा शरीर ही मेरी प्रथम ज़िम्मेदारी है। इसलिये,  यह शरीर ही है मेरा #असली_जीवनसाथी। हमेशा के लिए फिट रहें हम अपना ख्याल रखें,  पैसा आता है और चला जाता है रिश्तेदार और दोस्त भी स्थायी नहीं हैं। याद रखिये, कोई भी हमारे अलावा हमारे शरीर की मदद नहीं कर सकता  हम करें:-  * #प्राणायाम - फेफड़ों के लिए  * #ध्यान - मन के लिए  * #योग_...

शरद पूर्णिमा का वैज्ञानिक रहस्य

*शरद पूर्णिमा का वैज्ञानिक रहस्य* Scientific Reason of Sharad Purnima 🌕🌖🌔🌓🌒🌙 *प्रतिपदा दूज, एकादशी पूर्णिमा, टैसू पूनो, कोजागिरी, कौमुदी वृत, लक्ष्मी पूजा, महारास पूर्णिमा इत्यादि रूपों में मनाया जाने वाला शरद पूर्णिमा का पर्व शरद ऋतु का प्रवेश द्वार है।* *लाखों वर्ष पूर्व समुद्र मंथन पर शरद पूर्णिमा पर लक्ष्मी जी का प्रादुर्भाव हुआ उनके जन्म को शरद पूर्णिमा उत्सव के रूप में भारत में सर्वप्रथम बंगाल में मनाने का प्रचलन हुआ। कालांतर में त्रेतायुग में महर्षि वाल्मीकि के अवतरण और वर्तमान में कृष्ण भक्ति में पगी मीराबाई के जन्म का दिन भी यही है* *शरद पूर्णिमा और चंद्रमा* *अतिपुरातन काल से ही शरद पूर्णिमा को भारत भर में भिन्न भिन्न तरह से मनाते आ रहे हैं भारतीय संस्कृति में चंद्रमा व्यक्ति के जीवन को कैसे और कितना प्रभावित करता है इसका अनुसंधान विवेचन और विश्लेषण किया गया। ऋषियों की खोज चंद्रमा के रहस्य को जानने में केन्द्रित रही है। उन्होंने उसके निर्माण से अब तक सभी खगोलीय घटनाओं का पृथ्वी पर घटित उसके प्रभाव का सूक्ष्म अध्ययन और अनुसंधान किया। उससे प्राप्त निष्कर्ष के आधार पर उन्हो...

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા આધુનિક યુગનો પ્રારંભ થઈ ગયો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીને પ્રત્યેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે. હોલીવૂડ- બોલીવૂડના કલાકરોની અહેણી - કરણી, પહેરવેશ અપનાવીને યુવા - વર્ગ મલકાતો થયો છે. એક તરફ ભારતીય કલાકાર વધુને વધુ પાશ્ચાત્ય પહેરવેશને અપનાવે છે. તો વળી ! આ જ કલાકાર વર્ગ બીજી તરફ આપણા દેશમાં સેન્દ્રિય પદ્ધતિથી પકાવેલ અનાજ - શાકભાજી - ફળોનો ઉપયોગ આહારમાં કરીને તંદુરસ્ત રહેવામાં માને છે . તેમનું અનુકરણ કરતો યુવાવર્ગ, તો તેમનો પહેરવેશ- હેરસ્ટાઈલ કે તેમના દ્વારા વપરાતા મોંઘા પરફ્યુમ, ડિઝાઈનર કપડાં કે ચપ્પલ શૂઝ પહેરીને ભ્રામિક જીવન જીવતો રહે છે. વાસ્તવમાં તમારી મનગમતી વ્યક્તિનું અનુકરણ કરવું હોય તો તેમના દ્વારા અપનાવાતી આરોગ્ય વર્ધક ટિપ્સને અપનાવવી જોઈએ.  ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન ભારતીય પરંપરા વાસ્તવમાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ પણ શ્રેષ્ઠ પુરવાર થયેલી છે. તાંબા - પિત્તળ કે માટીનાં વાસણોનો ઉપયોગ આપણે ત્યાં પુરાતન યુગથી થતો આવ્યો છે. તાંબા - પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણાવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ મંદિરોમાં મોટા પ્રમાણમાં ક...

હાર્ટ એટેક

હાર્ટ એટેક. આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા. તેમનું નામ મહર્ષિ વાગ્ભટજી હતું. તેણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અષ્ટાંગ હૃદયમ. અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે 7000 સૂત્રો લખ્યા છે! આ તેમાંથી એક છે. વાગ્ભટજી  લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે. આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે. તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસીડીટી (એસીડીટી) વધી છે. એસિડિટી તમે સમજો છો. એસિડિટી બે પ્રકારની હોય છે. એક તો પેટની એસિડિટી. અને લોહીની એસિડિટી છે. જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે છે! તો તમે કહેશો ✔️પેટમાં બળતરા થાય છે ! ✔️ ખાટ્ટી ખાટ્ટી ડકાર આવે છે! ✔️ મોં માંથી પાણી બહાર આવી રહ્યું છે! અને આ એસિડિટી વધી જાય તો! તે હાયપરએસીડીટી હશે. અને પેટની આ એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે, તો તે લોહીની એસિડિટી છે. અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી! અને નળીઓમાં અવરોધ આવે ત્યારે હાર્ટ એટેક આવે છે. તેના વિના હાર્ટ એટેક ન આવે. અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડૉક્ટર કહેતું નથી! કારણ કે તેની સારવાર ...

વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો

*વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો* વિટામિન B-12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B-12 આપણા મગજ, હૃદય, ત્વચા, વાળ અને હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વો છે જે શરીરને ડીએનએ (DNA) બનાવવામાં મદદ કરે છે, મગજ અને નર્વસ સિસ્ટમનું પોષણ કરે છે, અને સ્વસ્થ લાલ રક્તકણોની રચનામાં મદદ કરે છે.  *B12 ની ઉણપના કારણો :* વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર મિનરલ વોટર કે RO નું ફિલ્ટર વાળું પાણી પીવાથી બી12 ની ખામી થાય છે. જ્યારથી આવું પાણી પીવાનું શરૂ કર્યું ત્યારથી આ ઉણપ દેખાવા લાગી. ત્યાર પહેલા બી12 શું એ પણ કોઈને ખબર નહોતી. માટે આવું મિનરલ વોટર મુખ્ય જવાબદાર છે. પાણી પછી ખોરાક. બહારનો મસાલા વાળો ખોરાક લેવાથી, લીલા શાકભાજી નહિવત લેવાતા હોવાથી પણ આવી ખામી સર્જાય છે. *B12ની ખામીના લક્ષણો :* હાથ પગના તળિયામાં બળતરા ભારે થાક (થાક) શક્તિનો અભાવ (અશક્તિ) ખાલી ચડવી ડિપ્રેશન હાડકામાં દુઃખાવો હાથ પગમાં ધ્રુજારી શ્વાસ ચક્કર  માથાનો દુખાવો નિસ્તેજ ત્વચા ધ્યાનપાત્ર ધબકારા (ધબકારા) સુનાવણી શરીરના અંદરથી આવતા અવાજો,...

તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.

અહોહો...એકવાર *"શરીરશાસ્ર"* નો અભ્યાસ કરો. તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે. *લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો* *(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)* માનવ શરીર અદ્ભૂત છે 🩸 *મજબૂત ફેફસા* આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.  🩸 *આવી કોઇ ફેક્ટરી નથી* આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.  🩸 *લાખો કિલોમીટર મુસાફરી* માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.  🩸 *ધબકારા* તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.  🩸...

બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી

*બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી* *શાકભાજી* 1.બટેકા-5કિલોગ્રામ 2.દૂધી-1 કિલોગ્રામ 3.રીંગણાં- 2 કિલોગ્રામ 4.ટામેટા-2 કિલોગ્રામ 5.ડુંગળી લિલી-2 કિલોગ્રામ 6.ડુંગળી સૂકી-2 કિલોગ્રામ 7.લસણ લીલું-200 ગ્રામ 8.શક્કરિયા-1 કિલોગ્રામ 9.કોબીજ-1 કિલોગ્રામ 10.ફુલાવર 1.50 કિલોગ્રામ 11.ગુવાર-200 ગ્રામ 12.વાલોળ લિલી-500 ગ્રામ 13.વટાણા લીલા-2  કિલોગ્રામ 14.લિલી ચોરી-500 ગ્રામ 15.ગિસોડા-1 કિલોગ્રામ 16.કેળા-1કીલોગ્રામ 17.સફરજન-500 ગ્રામ 18.પાકા પપૈયા-2 કિલોગ્રામ 19.આદું-500 ગ્રામ 20.લિલી હરદર -250 ગ્રામ 21.મરચી તીખી-300 ગ્રામ 22.લીંબુ 1કિલો 500 ગ્રામ 23.કોથમરી-2 પુરીયા મોટા 24.સૂકું લસણ-200 ગ્રામ 25.લાલ મરચાં-1 કિલોગ્રામ (ચટણી માટે) 26.પાલખ-2 પુરી 27.તાંજરીયો મળે તો -1 પુરી 28.લિલી તુવેર-800 ગ્રામ *સલાટ માટે*  29.મૂળા-1 કિલોગ્રામ 30.કાકડી-1 કિલોગ્રામ 31.લિલી ડુંગળી -2 કિલોગ્રામ 32.ગાજર -1 કિલોગ્રામ*  *કરિયાણું* 33.નાયનોલ સેવ -500 ગ્રામ 34.લીજ્જત પાપડ-3 મોટા પેકેટ 35.મગદાળ-500 ગ્રામ 36.ચણા દાળ-500 ગ્રામ 37.કાશ્મીરી મરચું પાઉડર-100 ગ્રામ 38.હળદર-100 ગ્રામ 3...

કયું તેલ ખાઇ શકાય ? તમે જાણો છો.

" તલ ખાઈ શકાય  મગફળી ખવાય  સોયાબીન ખવાય  રાઈ ખવાય  માટે જ  .. આ દરેક ના તેલ ખાદ્યતેલ તરીકે ખાઈ શકાય .. પરંતુ .. દુનિયા માં કોઈ એકાદ પણ ગાંડો બતાવો કે જે " કપાસીયા " ખાતો હોય . (ડાહ્યા લોકો તો નથી જ ખાવાના ) .. .. તો આ કપાસીયા નું તેલ ખાવું શામાટે ??? નોંધ :- કપાસીયા દુધાળા પશુઓ ને દૂધ માં ફેટ વધે એટલે ખવડાવવા માં આવે છે .. જ્યારે કોઈ તેલ ને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે મહદઅંશે કોસ્ટિક સોડા, એસિડ અને બીજા કેમિકલ્સ  યુઝ કરવામાં આવે છે ખાવાના તેલ માં જેટલો સ્મોક પોઈન્ટ વધુ એટલું તેલ ઓછું બળે એટલા ટ્રાન્સફેટી એસિડ બને.  તેલ હમેંશા કાચું ખાઈએ એટલું વધુ ફાયદા કારક  આ ગહન વિષય છે. ઓમેગા 3, ઓમેગા 6, વિગેરે ઘણી ચર્ચાઓ થાય છે. કેનોલા ઓઈલ તે આપડા રાયડા ના તેલ માંથી જેનિટીકલી મોડીફાય કરેલ બિયારણ છે. જેમાં રાયડાની તીખાશ જે છે તે દૂર કરવામાં આવી છે. ભારત માં રાયડા નું તેલ રેપ સીડ ઓઈલ તરીખે વેચાય છે. કેનોલા ગરમ કરી શકાય તેવું તેલ છે અને સ્વાથ્ય માટે સારું છે તેવીજ રીતે રાયડાનું તેલ પણ સારું છે. દરેક તેલ માં વિવિધ પ્રકાર ના ફેટી એસીડ હોઈ છે.  શરીર ને વિવિધ પ...

ઘઉંની રોટલી હવે ગાયબ થશે, તમારા ભાણામાંથી

*ઘઉંની રોટલી હવે ગાયબ થશે, તમારા ભાણામાંથી* એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો . વિલિયમ ડેવિસ (MD- Cardiologist)  પોતાની કારકિર્દી ની શરૂઆતમાં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતા હતા. કારણ કે મને એજ કરવા માટેનું શિક્ષણ (ટ્રેનિંગ) મળી હતી, પણ ૧૯૯૫માં જ્યારે મારી મમ્મીને સારામાં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા. હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો, એજ દર્દી થોડા સમય પછી મારી પાસે એજ હૃદયની બિમારી લઇને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું, એ બિમારીનું ખરેખર કારણ શું છે, એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ બાબત( હૃદયને આ બિમારી) માટે  ખૂબ સંશોધન કર્યું.  અને આ સંશોધન પછી "Wheat Belly" ( New York Times Best selling Book)  બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસ  વાળા, અને જા...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી