પોસ્ટ્સ

હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક

છબી
હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. જાણો તે ખાવાની રીત.🌱 મિત્રો આજે અમે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી તમારી સામે રજુ કરવા જઇ રહ્યા છીએ કે જેની જરૂર આજના જમાનામાં લોકોને વધારે પડવાની છે. મિત્રો પરિવર્તન પામેલી જીવનશૈલી અને માણસોને વધતું જતું માનસિક નુકશાન. આ કારણોસર હાર્ટએટેકની સમસ્યા વધતી જાય છે. ઘણીવાર તો હાર્ટએટેકના કારણે તમે અકાળે મૃત્યુ થતા પણ જોયું હશે. એટલું જ નહિ પરંતુ યુવાનીમાં પણ હાર્ટએટેક જેવી સમસ્યા થાય છે. કહેવાય છે કે હાર્ટએટેક સામાન્ય હોય તો માણસ યોગ્ય સારવાર અપાતા બચી જાય છે. પરંતુ પછી તેને આખી જિંદગી ખુબ જ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આજે અમે તેનો એક સચોટ ઘરેલું ઈલાજ લઈને આવ્યા છીએ.🌱 મિત્રો આજે અમે તમને એક એવું વૃક્ષ જણાવશું કે જો કોઈને એકવાર હાર્ટએટેક આવ્યો હોય ત્યારબાદ તે માત્ર તેના પાંદનું સેવન કરશે તો પણ તેને આખી જિંદગીમાં  ક્યારેય હાર્ટએટેક નહિ આવે. કારણ કે આ પાંદડા ૯૯% હાર્ટ બ્લોકેજને ઠીક કરી દે છે. મિત્રો અમે જે વૃક્ષની વાત કરી રહ્યા લોકો તેની પૂજા વર્ષોથી કરતા આવ્યા છે. હા મિત્રો આપણા માટે સૌથી સારો અને મોટો ઓક...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી