પોસ્ટ્સ

Cataract (મોતિયો)મોતિયો શું છે લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

Cataract (મોતિયો)મોતિયો શું છે

છબી
Cataract (મોતિયો) મોતિયો શું છે.. પારદર્શક લેન્સ પ્રકાશ ના કિરણોને આંખના પડદા પર કેન્દ્રીત કરે છે, તેથી દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, જે અપારદર્શક (ધૂંધળો) બનતા પ્રકાશ ના કિરણો આંખના પડદા પર કેન્દ્રીત ન થતાં દ્રશ્ય ઝાંખું અને ધૂંધળું દેખાય છે, જેને મોતિયો કહે છે. ​ મોતિયો આવવા ના કારણો વધતી ઉમર આંખ માં ઈજા દવાનો વધારે પડતો ઉપયોગ ડાયાબીટીસ જન્મજાત (કોઈક ને ) મોતિયા ના લક્ષણો.. ઝાખ લાગવી વાદળ કે ધુમાડામાંથી જોતા હોઈએ તેવું લાગવું રંગો ઝાંખા / પીળાશ પડતા લાગવા નંબર બદલવા છતાં સ્પષ્ટ ન દેખાવું વાહન ચલાવવામાં તકલીફ પડવી આધુનિક લેન્સ ના વિકલ્પો મોતિયના ઓપરેશનમાં આ પ્રકારના મોનોફોકલ સ્ફેરીકલ લેન્સના ઉપયોગથી દૂર ની દ્રષ્ટી સ્પષ્ટ થાય છે. નજીકના ચશ્માં ની જરૂર પડે છે. મોનોફોક્લ એસ્ફેરિક એસ્ફેરીકાલ લેન્સથી દ્રષ્ટી સ્પષ્ટ થાય છે. ઝાંખા પ્રકાશ માં વસ્તુઓ વચ્ચે નો તફાવત ઓળખવાની ક્ષમતામાં વધારો થા છે, તેમજ દ્રશ્યની ઊંડાઈ સારી રીતે અનુભવાય છે. નજીકના ચશ્માં ની જરૂર પડે છે. મોનોફોક્લ એસ્ફેરિક ( MICS ) લેન્સની આગળની અને પાછળ ની બંને સપાટી એસ્ફેરિક હોય છે. આ લેન્સ Constant Sensitivity વધારી High D...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી