પોસ્ટ્સ

આટલા સુંદર આરોગ્યને લગતા સૂત્રો લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આટલા સુંદર આરોગ્યને લગતા સૂત્રો

છબી
*કાકડી,* તબિયત કરે ફાંકડી* *બીટ,* શરીરને રાખે ફિટ* *ગાજર,* તંદુરસ્તી હાજર* *મગ,* સારા ચાલે પગ* *મેગી,* ખરાબ કરે લેંગી* *ઘઉં,* વજન વધારે બહુ* *ભાત,* બુદ્ધિને આપે સાથ* *સૂકા મરચા,* કરાવે વધારે ખર્ચા*  *દહીં,* જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી* *ખજૂર,* શક્તિ હાજરાહજૂર* *દાડમ,* કરે મડદાંને બેઠું તેવી શક્તિ* *જાંબુ,* જીવન કરે નિરોગીને લાબું* *જામફળ,* એટલે મજાનું ફળ*  *નારીયેળ* એટલે ધરતીમાતાનું ધાવણ  *દૂધી,* કરે લોહીની શુદ્ધિ* *કારેલા,*  ના ઉતરવાદે   ડાયાબિટીસના રેલા* *તલ ને દેશી ગોળ,*   આરોગ્યને મળે બળ  *કાચું*   એટલું સાચુને રંધાયેલું      એટલું ગંધાયેલું* *લાલ ટમેટા*   જેવા થવું હોય તો લાલ.    ટમેટા ખાજો* *આદુ* નો જાદુ* *ડબલફિલ્ટર તેલ,* કરાવે બીમારીના ખેલ* *મધ,* દુઃખોનો કરે   વધ* *ગુટખા,* બીમારીના ઝટકા* *શરાબ,* જીવન કરે ખરાબ* *દારૂ,* રૂપિયા બગાડવાનું બારું*  *શિયાળામાં ખાય બાજરી,* ત્યાં આરોગ્યની હાજરી* *ઈંડુ,* તબિયતનું મીંડું* *દેશી ગોળ ને ચણા,* શક્તિ વધારે ઘણા *બપોરે ખાધા પછી છાસ,*  પછી થાય હાશ *...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા