પોસ્ટ્સ

સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે આટલું કરો. લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે આટલું કરો.

છબી
આજકાલની ભાગતી દોડતી જિંદગીમાં માનસીક તણાવ,દવાઓને કારણે ઓછી ઉમરમાં જ અમુક લોકોનાં વાળ સફેદ થઈ જાય છે. આ સફેદ વાળથી બચવા માટે ઘણા લોકો રાસાયણોનો ઉપયોગ કરે છે જેનાથી ઘણીવાર વાળ વધુ સફેદ થઈ જાય છે.લોકોની સામે આવી રહેલી આ તકલીફને જોતા અમે આજ તમારા વાળને કાળા કરવાનાં અમુક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને તમે ઘરમાં જ ઉપયોગ કરીને પોતાના માથા પર કાળા અને ઘાટા વાળ જોઈ શકો છો. નાની ઉમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યાને રોકવા માટે અમે શહેરનાં અમુક બ્યુટીશીયન સિવાય અમુક આયુર્વેદના જાણકારો સાથે પણ વાતચીત કરી. જેમને અમને ન ફક્ત નાની ઉમરમાં વાળ સફેદ થવાથી રોકવાનાં ઉપાય વિશે જણાવ્યું, પરંતુ વાળ શામાટે સફેદ થઈ રહ્યા છે તેના સંબંધમાં પણ જણાવ્યું.૧. આદુનાં રસને મધમાં મેળવી લો. આ વાળ પર ઓછામાં ઓછા અઠવાડિયામાં બે વાર નિયમિત રૂપથી લગાવો. તેનાથી ધીરે-ધીરે વાળ સફેદ થવાનું ઓછું થઈ જશે.૨. વાળને સફેદ થવાથી રોકવાનો એક અન્ય પ્રકાર હેઠળ ૧/૨ કપ નાળિયેર તેલ કે જૈતુનનાં તેલને હળવું ગરમ કરો. તેની અંદર ૪ ગ્રામ કપૂર ઉમેરી દો. જ્યારે કપૂર સારી રીતે મિક્સ થઈ જાય તો આ તેલથી માલિશ કરો. તેનું માલિશ અઠવાડિયામાં એકવાર ક...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા