પોસ્ટ્સ

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ? લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ? આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું અનુકારણ કરતાં સહેજ પણ નથી વિચારતા. પરંતુ એ જીવને આ બધુ ખવડાવવાથી શું નુકશાન થાય છે, તે અંગે આપણે ક્યારેય વિચાર કર્યો? નહીં..!! કારણ આપણને પૂણ્ય જોઈએ છે, ભલેને પછી એ પાપ થઈને મળે, ખરું ને! ઘણી બધી એવી બાબતો હશે, જે કરતાં પહેલા આપણે પાંચસો વાર વિચાર કરતાં હોઈશું, પણ પાપ-પુણ્ય કે આપણાં લાભની વાત આવે એટલે કોઈપણ ખરાઈ કર્યા વગર આપણે અનુકરણ કરવા માંડીએ છીએ. પરંતુ આવું ન કરતાં, પહેલા આપણે હકીકત પણ જાણવી જોઈએ. પાણીમાં વિચરતી માછલીનો સાચો ખોરાક નાના જંતુઓ અને સેવાળ છે, જ્યારે આવી માછલીનો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે. આપણાં શહેરમાં આવેલા અનેક જળાશયો ઉપર તમે જશો ત્યારે જોશો કે, કેટલાક લોકો જળાશયમાં લોટની ગોળીઓ કે મમરા ઘા કરતાં હોય છે. જેનો ઉદ્દેશ્ય ખરાબ નથી, પરંતુ તેઓ ક્યાંક’ને ક્યાંક જળાશયને દૂષિત કરીને પર્યાવરણને નુકશાન પહો...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી