પોસ્ટ્સ

કયું તેલ ખાઇ શકાય ? તમે જાણો છો. લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

કયું તેલ ખાઇ શકાય ? તમે જાણો છો.

" તલ ખાઈ શકાય  મગફળી ખવાય  સોયાબીન ખવાય  રાઈ ખવાય  માટે જ  .. આ દરેક ના તેલ ખાદ્યતેલ તરીકે ખાઈ શકાય .. પરંતુ .. દુનિયા માં કોઈ એકાદ પણ ગાંડો બતાવો કે જે " કપાસીયા " ખાતો હોય . (ડાહ્યા લોકો તો નથી જ ખાવાના ) .. .. તો આ કપાસીયા નું તેલ ખાવું શામાટે ??? નોંધ :- કપાસીયા દુધાળા પશુઓ ને દૂધ માં ફેટ વધે એટલે ખવડાવવા માં આવે છે .. જ્યારે કોઈ તેલ ને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે મહદઅંશે કોસ્ટિક સોડા, એસિડ અને બીજા કેમિકલ્સ  યુઝ કરવામાં આવે છે ખાવાના તેલ માં જેટલો સ્મોક પોઈન્ટ વધુ એટલું તેલ ઓછું બળે એટલા ટ્રાન્સફેટી એસિડ બને.  તેલ હમેંશા કાચું ખાઈએ એટલું વધુ ફાયદા કારક  આ ગહન વિષય છે. ઓમેગા 3, ઓમેગા 6, વિગેરે ઘણી ચર્ચાઓ થાય છે. કેનોલા ઓઈલ તે આપડા રાયડા ના તેલ માંથી જેનિટીકલી મોડીફાય કરેલ બિયારણ છે. જેમાં રાયડાની તીખાશ જે છે તે દૂર કરવામાં આવી છે. ભારત માં રાયડા નું તેલ રેપ સીડ ઓઈલ તરીખે વેચાય છે. કેનોલા ગરમ કરી શકાય તેવું તેલ છે અને સ્વાથ્ય માટે સારું છે તેવીજ રીતે રાયડાનું તેલ પણ સારું છે. દરેક તેલ માં વિવિધ પ્રકાર ના ફેટી એસીડ હોઈ છે.  શરીર ને વિવિધ પ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી