પોસ્ટ્સ

વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા

છબી
આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી પરેશાન છે. એનાથી છુટકારો મેળવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ બધામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા માટે જણાવવા જઇ રહ્યા છીએ. વજન ઓછું કરવા માટે કલૌજી ખૂબ જ ઉપયોગી હોય છે. આ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને પાચનમ ક્રિયાને દુરુસ્ત રાખે છે. એના ઉપયોગ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી કલૌજીનું તેલ નાંખીને પીવાથી ચરબી ઓગળવા લાગશે. કલૌજીના ઉપયોગથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ પ્રોપર્ટીઢ માથાની સ્કીન પર આવેલી ડ્રાયનેસને દૂર કરે છે. એના પ્રયોગ માટે એક ચમચી કલૌજી તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઇએ. આ પ્રક્રિયા સપ્તાહમાં ત્રણ અથવા ચાર વખત કરવી જોઇએ. ખોડાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ કારગર છે. એને લગાવવા માટે અડધા લીટર નારિયેળ તેલમાં 100 ગ્રામ કલૌંજી નાંખીને પકાવી લો. જ્યારે તેલ અડધું થઇ જાય તો એને ઠંડું કરીને એક બોટલમાં ભરી રાખો, હવે દરરોજ સાંજે અને સવારે આ તેલની વાળમાં મસાજ કરો. આવું આ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી