Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા

આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી પરેશાન છે. એનાથી છુટકારો મેળવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ બધામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા માટે જણાવવા જઇ રહ્યા છીએ.
વજન ઓછું કરવા માટે કલૌજી ખૂબ જ ઉપયોગી હોય છે. આ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને પાચનમ ક્રિયાને દુરુસ્ત રાખે છે. એના ઉપયોગ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી કલૌજીનું તેલ નાંખીને પીવાથી ચરબી ઓગળવા લાગશે.
કલૌજીના ઉપયોગથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ પ્રોપર્ટીઢ માથાની સ્કીન પર આવેલી ડ્રાયનેસને દૂર કરે છે. એના પ્રયોગ માટે એક ચમચી કલૌજી તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઇએ. આ પ્રક્રિયા સપ્તાહમાં ત્રણ અથવા ચાર વખત કરવી જોઇએ.
ખોડાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ કારગર છે. એને લગાવવા માટે અડધા લીટર નારિયેળ તેલમાં 100 ગ્રામ કલૌંજી નાંખીને પકાવી લો. જ્યારે તેલ અડધું થઇ જાય તો એને ઠંડું કરીને એક બોટલમાં ભરી રાખો, હવે દરરોજ સાંજે અને સવારે આ તેલની વાળમાં મસાજ કરો. આવું આશરે એક સપ્તાહ સુધી કરવાથી માથાની ઉપરના ભાગમાં ડ્રાય થયેલી પરત હટી જાય છે.
કલૌંજીનું તેલ સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ ખૂબ મદદ કરે છે. રોજ સવારે અડધી ચમચી કલૌંજીનું તેલની અડધી ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને નાશ્તા પહેલા પીવાથી સ્કીન મુલાયમ થઇ જાય છે.
જો કોઇ વ્યક્તિને ગેસ અથવા અપચો રહે છે તો કલૌંજી આ પરેશાનીને ઠીક કરવામાં મદદ કરે છે. એના માટે દરરોજ સવારે ખાલી પેટ થોડાક નવશેકા પાણીમાં ચપટી મીઠું, અડધી ચમચી આદુનો રસ અને કલૌંજી નાંખીને પીવો જોઇએ. એમાથી આંતરડામાં ચોંટેલી ગંદકી દૂર થઇ જાય છે.
જો તમે તમારા દિમાગને શાર્પ બનાવવા ઇચ્છો છો તો એક ગ્લાસ પાણીમાં 8 10 ફુદીનાના પાન અને બે ચમચી કલૌંજીનું તેલ ઉકાળીને પીવો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ