પોસ્ટ્સ

મગફળીનો ખાસ ગુણ એ છે કે લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

મગફળીનો ખાસ ગુણ એ છે કે

૧ મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીરમાંથી ખરાબ કોલેસ્‍ટ્રોલ કાઢે છે અને સારા કોલેસ્‍ટ્રોલને વધારે છે. તેમાં મોનો અનસેચ્‍યુરેટેડ ફેટી અસિડ ખાસ પ્રકારનું ઓઇલ એસીડ છે. જેનાથી હૃદયલક્ષી બિમારી અને માત કરી શકાય છે. ર મગફળી પ્રોટીનનો એક સ્ત્રોત છે. તેમાં આવતા એમોનિયમ એસિડ શરીરના ગ્રોથ માટે ખુબજ સારો છે અને બાળકો માટે તે લાભદાયી પણ છે. ૩ મગફળીમાં માત્રામાં પોલીફેનોલિક એન્‍ટીએકસીડેન્‍ટ અને કોમેરિક અસીડ હોય છે.જે પેટના કેન્સરની સંભાવનાને માત આપે છે. ૪ મગફળી એન્‍ટીઓકસીન્ટ ખુબ જ માત્રામાં છે.જે મગફળીને બાફવાથી વધારે સક્રિય બને છે તેમાં રહેલા બાયોચાનિનએ બે ગણો અને જોનિસ્‍ટઇન ચાર ગણો વધી જાય છે. જેનાથી શરીરની અંદરનો ભાગ સાફ થાય છે. પ. મગફળીને સસ્તા કાજુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે કાજુની જેમ સફેદ છે તેથી કાજુની જગ્‍યાએ તેનો ઘણી વસ્‍તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છ.ે તેમાં બદામની જેમ વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે તે ત્‍વચાને સારી બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે. ૬. તેમાં પોટેશિયમ મેગેનીઝ, કોપ, કેલ્‍યિમ, આયર્ન સેલેનિયમ અને ઝીંક જેવા તત્‍વો છે જે શરીરના વિવિધ કંઠશન માટેખૂબજ ઉપયોગી છે. મહિલાઓએ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા