Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

મગફળીનો ખાસ ગુણ એ છે કે

૧ મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીરમાંથી ખરાબ કોલેસ્‍ટ્રોલ કાઢે છે અને સારા કોલેસ્‍ટ્રોલને વધારે છે. તેમાં મોનો અનસેચ્‍યુરેટેડ ફેટી અસિડ ખાસ પ્રકારનું ઓઇલ એસીડ છે. જેનાથી હૃદયલક્ષી બિમારી અને માત કરી શકાય છે.

ર મગફળી પ્રોટીનનો એક સ્ત્રોત છે. તેમાં આવતા એમોનિયમ એસિડ શરીરના ગ્રોથ માટે ખુબજ સારો છે અને બાળકો માટે તે લાભદાયી પણ છે.

૩ મગફળીમાં માત્રામાં પોલીફેનોલિક એન્‍ટીએકસીડેન્‍ટ અને કોમેરિક અસીડ હોય છે.જે પેટના કેન્સરની સંભાવનાને માત આપે છે.

૪ મગફળી એન્‍ટીઓકસીન્ટ ખુબ જ માત્રામાં છે.જે મગફળીને બાફવાથી વધારે સક્રિય બને છે તેમાં રહેલા બાયોચાનિનએ બે ગણો અને જોનિસ્‍ટઇન ચાર ગણો વધી જાય છે. જેનાથી શરીરની અંદરનો ભાગ સાફ થાય છે.

પ. મગફળીને સસ્તા કાજુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે કાજુની જેમ સફેદ છે તેથી કાજુની જગ્‍યાએ તેનો ઘણી વસ્‍તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છ.ે તેમાં બદામની જેમ વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે તે ત્‍વચાને સારી બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે.

૬. તેમાં પોટેશિયમ મેગેનીઝ, કોપ, કેલ્‍યિમ, આયર્ન સેલેનિયમ અને ઝીંક જેવા તત્‍વો છે જે શરીરના વિવિધ કંઠશન માટેખૂબજ ઉપયોગી છે.

મહિલાઓએ વજન વધારવા માટે અઠવાડીયામાં બે વખત મગફળી ખાવી જોઇએ.

૭. મગફળીને પ્રેગ્નસી પહેલેથી એટલે કે શરૂઆતથી ખાવી જોઇએ જે બાળકમાં થઇ શકે તેવી ન્‍યુરલ અને ટયુમ ડિફેકટની સમસ્‍યાઓને ૭૦ ટકા ઘટાડે છે.

૮. મગફળીમાં આવતા મેગ્નેશિયમથી કેલ્‍શ્‍યિમ ફેટસ અને કાર્બોઇડસ શરીરમાં ભળી જાય છે. જે લોહીમાં શુગરનું પ્રમાણ નિયત્રિત કરે છે.

૯. મગફળીના ગુણોમાં કેનિક ત્‍વચા સંબધિત બીમારીઓ અને ઇગ્‍મીજા અને સોરાયસીસ જેવી બીમરીઓમાં પણ ઘણ ખરે અંશે રાહત આપે છે. તેમાં જોવા મળતા કેટી એસીડ સોજા અને ચામડીની લાલાશને પણ ઓછી કરે છે.

૧૦. મગફળીમાં જોવા મળતા વિટામિન ઝિંક અને મેગ્નેશીયમ ત્‍વચા સુંદર અને ચમકલી બનાવે છે. અને બેકટેરિયાથી ત્‍વચાને રક્ષણ આપે છે.

૧૧. મગફળી વધતી ઉમર, ત્‍વચામાં કિકાસ જેવી સમસ્‍યાઓ સામે લડવામાં મદદ કરે છે.ત્‍વચા, વાળ અને શરીરની અંદરના દરેક ઓર્ગન માટે લાભદાયી છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ