પોસ્ટ્સ

અખરોટ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ઔષધિ અખરોટ

છબી
સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે. ફળોને વિશિષ્ટ પદ્ધતિથી સૂકવણી કરીને અથવા કુદરતી રીતે જ સુકાતા ફળો સૂકો મેવા તરીકે ઓળખાય છે. તાજા ફળો કરતાં પણ ડ્રાયફ્રૂટ્સનું પોષણમૂલ્ય કેલરી વધારે હોય છે. ઓછી માત્રામાં ખાવા છતાંપણ વધુ પોષણ આપે તથા શરીરની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરતાં કેટલાક ખાદ્યપદાર્થોને આજકાલ ‘પાવર ફુડસ’ કહે છે. સૂકામેવાનો સમાવેશ પણ પાવર ફુડસમાં થઇ શકે. સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ ઝાડની ડાળી પર ગોળાકાર, લીલા રંગનું ચમકતી સપાટીવાળા ફળ રૂપે ઉગે છે. જેમ-જેમ પાકાં થતાં જાય તેમ તેમ અખરોટનો રંગ બહારથી બદામી કથ્થઈ થતો જાય છે. આવા સૂકા અખરોટને ઝાડ પરથી ઉતારી ખાવાના ઉપયોગમાં લેવાય છે. અખરોટની બહારની સૂકી, કઠણ, ખરબચડી સપાટીને વચ્ચેથી તોડતા, અર્ધગોળાકારમાં ફળની મજ્જા-માવો વિશિષ્ટ રીતે ગોઠવાયેલો હોય છે. ફળને તોડીને ખાવાની મજા આવે છે, તેમ છતાં આજકાલ તોડેલો માવો કાઢેલા અખરોટ પણ તૈયાર મળે છે.  અખ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા