પોસ્ટ્સ

કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા

છબી
*કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા* કોઈ પણ હૃદયરોગનો દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે તેને સલાહ આપવામાં આવે છે કે તેણે કોલેસ્ટરોલ વધારે તેવો ઘી, તેલ, માખણ વગેરેયુક્ત આહાર લેવો જોઈએ નહીં. વધારામાં તેને કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ પણ આપવામાં આવે છે, જેમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરોડો ડોલરની કમાણી કરે છે. કોલેસ્ટરોલ ઘટાડવાને નામે લોકો સૂર્યમુખીનું અને સોયાબીનનું તેલ ખાતા થઈ ગયા, જેમાંથી શરીરને જે પોષણ મળે છે તે અપૂરતું હોય છે. હવે વોશિંગ્ટન પોસ્ટમાં આવેલો હેવાલ કહે છે કે અમેરિકાની સરકારે આરોગ્ય માટે હાનિકારક પદાર્થોની યાદીમાંથી કોલેસ્ટરોલનું નામ હટાવી લીધું છે. અમેરિકાના ડોક્ટરો હવે હૃદયરોગનાં દર્દીઓને કોલેસ્ટરોલ વગરનો ખોરાક ખાવાની સલાહ આપતા નથી, કારણ કે ખોરાકમાં લેવામાં આવતા કોલેસ્ટરોલથી રક્તવાહિનીઓ બ્લોક થતી નથી, તેવું હવે નિર્ણાયક રીતે સાબિત થઈ ગયું છે. એક અંદાજ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોલેસ્ટરોલનો ડર બતાડીને બે હજાર અબજ ડોલરની લૂંટ ચલાવી છે. કોલેસ્ટરોલની શોધ તબીબી દુનિયાના ઇતિહાસનું મોટામાં મોટું કૌભાંડ સાબિત થઈ ગઈ છે. અમેરિકાનું કૃષિ ખાતું દ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી