પોસ્ટ્સ

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા.

*ચોરને ખાંસી નકામી* *સાધુને દાસી નકામી* *રસોઈ વાસી નકામી* *ચોંટે એવી લાપસી નકામી* *થાંભલી ત્રાંસી નકામી* *ઓરત નાસી નકામી* *નિર્દોષને ફાંસી નકામી* *પત્ની કંકાસી નકામી* *ટકામાં કાંગસી નકામી* *વ્યક્તિ આળસી નકામી* *આંધળાને આરસી નકામી* *ઘરવાળી ઊંઘણશી નકામી* *સ્વભાવે તામસી નકામી* *મિત્રતા લાલસી નકામી* *યોગીને ઐયાસી નકામી*           *🌹🌹* *આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...* ●તાવ શરદી માં તુલસી,    ●કાકડા માં હળદર,       ●ઝાડા માં છાશ જીરું,         ●ધાધર માં કુવાડીયો,            ●હરસ મસા માં સુરણ,               ●દાંત માં મીઠું,                 ●કૃમી માં વાવડિંગ, ●ચામડી માં લીંબડો,   ●ગાંઠ માં કાંચનાર,     ●સફેદ ડાઘ માં બાવચી,        ●ખીલ માં શિમલકાંટા, ●લાગવા કે ઘા માં ઘા બાજરીયું,   ●દુબળા પણાં માં અશ્વગંધા,     ●નબળા પાચન માં આદુ,   ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી