Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

આટલા સુંદર આરોગ્યને લગતા સૂત્રો


*કાકડી,*
તબિયત કરે ફાંકડી*

*બીટ,*
શરીરને રાખે ફિટ*

*ગાજર,*
તંદુરસ્તી હાજર*

*મગ,*
સારા ચાલે પગ*

*મેગી,*
ખરાબ કરે લેંગી*

*ઘઉં,*
વજન વધારે બહુ*

*ભાત,*
બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા,*
કરાવે વધારે ખર્ચા*

 *દહીં,*
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર,*
શક્તિ હાજરાહજૂર*

*દાડમ,*
કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*જાંબુ,*
જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ,*
એટલે મજાનું ફળ* 

*નારીયેળ*
એટલે ધરતીમાતાનું ધાવણ 

*દૂધી,*
કરે લોહીની શુદ્ધિ*

*કારેલા,*
 ના ઉતરવાદે 
 ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ,*
  આરોગ્યને મળે બળ

 *કાચું*
  એટલું સાચુને રંધાયેલું   
  એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા*
  જેવા થવું હોય તો લાલ. 
  ટમેટા ખાજો*

*આદુ*
નો જાદુ*

*ડબલફિલ્ટર તેલ,*
કરાવે બીમારીના ખેલ*

*મધ,*
દુઃખોનો કરે   વધ*

*ગુટખા,*
બીમારીના ઝટકા*

*શરાબ,*
જીવન કરે ખરાબ*

*દારૂ,*
રૂપિયા બગાડવાનું બારું* 

*શિયાળામાં ખાય બાજરી,*
ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ,*
તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા,*
શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ,*
 પછી થાય હાશ

*હરડે,*
બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી,*
રોગ જાય થાકી*

 *સંચળ,*
શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા,*
શક્તિના પોટલા

*ભજીયા,*
કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી*
  હાલત થાય કફોડી*

*પાઉને પીઝા,*
  બીમારીના વિઝા*

 *દેશી ગોળનો શીરો,*    
   આરોગ્યનો હીરો

*દેશી ગોળની લાપસી*
કોઈ રોગની ના આવે વાપસી

*દેશી ગોળની સુખડી*
સુખ આપને અડીને રહે

*દેશી ગોળના લાડુ*
આરોગ્યનું સારું ચાલે ગાડું

 *મેગી ઔર પાસ્તા*
હોસ્પિટલકા રસ્તા

*તૈયાર તળેલા નાસ્તા*
દવાખાનાના રાસ્તા

*હોટલના ભોજનથી સીધા*
હોસ્પિટલ

*મફતનો રોટલો,નવરાશનો ઓટલો*
એટલે બિમારીનો ખાટલો

*આટલા સુંદર આરોગ્યને લગતા સૂત્રો બનાવ્યા છે છતાં આપણે ગમે ત્યાં,ગમે ત્યારે અને ગમે તેટલું બસ ખાધેજ રાખીએ છીએ કેમ ખરુંને?*

*બસ,,,,બહુ થયું ભાઈ હવે,,,,,!*

*હવે તો ખાવા પીવાનું સુધારો નહીં તો આખી જીંદગી દવાઓની ગોળીઓ ખાઈ ખાઈને જીવવું પડશે*

*શું આપણા બાપદાદા ગોળીઓ ખાઈને જીવત્તા હતા?*

*વંદે માતરમ,સર્વે સંન્તુ નિરામયા,ૐ શાંતિ*

            🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ