Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી

*બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી*
*શાકભાજી*
1.બટેકા-5કિલોગ્રામ
2.દૂધી-1 કિલોગ્રામ
3.રીંગણાં- 2 કિલોગ્રામ
4.ટામેટા-2 કિલોગ્રામ
5.ડુંગળી લિલી-2 કિલોગ્રામ
6.ડુંગળી સૂકી-2 કિલોગ્રામ
7.લસણ લીલું-200 ગ્રામ
8.શક્કરિયા-1 કિલોગ્રામ
9.કોબીજ-1 કિલોગ્રામ
10.ફુલાવર 1.50 કિલોગ્રામ
11.ગુવાર-200 ગ્રામ
12.વાલોળ લિલી-500 ગ્રામ
13.વટાણા લીલા-2
 કિલોગ્રામ
14.લિલી ચોરી-500 ગ્રામ
15.ગિસોડા-1 કિલોગ્રામ
16.કેળા-1કીલોગ્રામ
17.સફરજન-500 ગ્રામ
18.પાકા પપૈયા-2 કિલોગ્રામ
19.આદું-500 ગ્રામ
20.લિલી હરદર -250 ગ્રામ
21.મરચી તીખી-300 ગ્રામ
22.લીંબુ 1કિલો 500 ગ્રામ
23.કોથમરી-2 પુરીયા મોટા
24.સૂકું લસણ-200 ગ્રામ
25.લાલ મરચાં-1 કિલોગ્રામ (ચટણી માટે)
26.પાલખ-2 પુરી
27.તાંજરીયો મળે તો -1 પુરી
28.લિલી તુવેર-800 ગ્રામ
*સલાટ માટે* 
29.મૂળા-1 કિલોગ્રામ
30.કાકડી-1 કિલોગ્રામ
31.લિલી ડુંગળી -2 કિલોગ્રામ
32.ગાજર -1 કિલોગ્રામ*
 *કરિયાણું*
33.નાયનોલ સેવ -500 ગ્રામ
34.લીજ્જત પાપડ-3 મોટા પેકેટ
35.મગદાળ-500 ગ્રામ
36.ચણા દાળ-500 ગ્રામ
37.કાશ્મીરી મરચું પાઉડર-100 ગ્રામ
38.હળદર-100 ગ્રામ
39.એવરેસ્ટ ગરમ મસાલા મોટું પેકેટ -1 
40.મીઠું થેલી-1
41.બાક્સ-1
43.ધાણાજીરું-1 પેકેટ
44.સુકુ લસણ-200 ગ્રામ ફૉલેલું (ચટણી માટે)
*45.ઘોરવું -8 લીટર*
*46.માખણ-2 કિલોગ્રામ*
*47.રોટલા-50 નંગ*
*48.પાઉં દાબેલી માટેના-100 નંગ*
સુકુ લસણ ચટણી માટે-200 ગ્રામ ફૉલેલું
*વાસણ*
*49.મિકચર-1*
51.થાળી, વાટકા, ચમચી-50 નંગ
52.ટોપ-છીબુ-20 થી 25 લીટર
53.ડોયા મોટા-2 
54.બાઉલ-10
56.ડોલ સ્ટીલની-3
57.ચમચા -3
58.તપેલી-3
59.જગ-2
60.છરી -ચાકુ-5
61.છોલણીયા-3
62.ચીપીયો-1
63.પ્લાસ્ટિકના ગ્લાસ ડિસ્પોઝીબલ છાસ માટે-150 નંગ
64.લાકડા સૂકા ત્રણ
65. નિરમા પાઉડર થેલી-1 વાસણ માટે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ