પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

મગફળીનો ખાસ ગુણ એ છે કે

૧ મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીરમાંથી ખરાબ કોલેસ્‍ટ્રોલ કાઢે છે અને સારા કોલેસ્‍ટ્રોલને વધારે છે. તેમાં મોનો અનસેચ્‍યુરેટેડ ફેટી અસિડ ખાસ પ્રકારનું ઓઇલ એસીડ છે. જેનાથી હૃદયલક્ષી બિમારી અને માત કરી શકાય છે. ર મગફળી પ્રોટીનનો એક સ્ત્રોત છે. તેમાં આવતા એમોનિયમ એસિડ શરીરના ગ્રોથ માટે ખુબજ સારો છે અને બાળકો માટે તે લાભદાયી પણ છે. ૩ મગફળીમાં માત્રામાં પોલીફેનોલિક એન્‍ટીએકસીડેન્‍ટ અને કોમેરિક અસીડ હોય છે.જે પેટના કેન્સરની સંભાવનાને માત આપે છે. ૪ મગફળી એન્‍ટીઓકસીન્ટ ખુબ જ માત્રામાં છે.જે મગફળીને બાફવાથી વધારે સક્રિય બને છે તેમાં રહેલા બાયોચાનિનએ બે ગણો અને જોનિસ્‍ટઇન ચાર ગણો વધી જાય છે. જેનાથી શરીરની અંદરનો ભાગ સાફ થાય છે. પ. મગફળીને સસ્તા કાજુ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે કાજુની જેમ સફેદ છે તેથી કાજુની જગ્‍યાએ તેનો ઘણી વસ્‍તુઓ બનાવવામાં ઉપયોગ કરી શકાય છ.ે તેમાં બદામની જેમ વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે તે ત્‍વચાને સારી બનાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે. ૬. તેમાં પોટેશિયમ મેગેનીઝ, કોપ, કેલ્‍યિમ, આયર્ન સેલેનિયમ અને ઝીંક જેવા તત્‍વો છે જે શરીરના વિવિધ કંઠશન માટેખૂબજ ઉપયોગી છે. મહિલાઓએ...

શું તમે જાણો છો કે તમારો ખોરાક પણ તમારા વાળ ખરવાનું કારણ હોય શકે છે ?

શું તમે જાણો છો કે તમારો ખોરાક પણ તમારા વાળ ખરવાનું કારણ હોય શકે છે ? તો તે વિશેની માહિતી મેળવી જોઈએ.દરેક પોતાના વાળ ખરતાની સાથે જ ટેન્શનમાં આવી જાય છે, ખાસ કરીને છોકરીઓ અને સ્ત્રીઓ આ બાબતની ખુબજ કાળજી લેતી હોય છે. વાળ ખરવા એ આરોગ્યની સમસ્યા છે, જે એ પણ સૂચવે છે કે શરીર કુપોષણથી પીડાઈ રહ્યું છે. ખરેખર, જ્યારે ખોરાક પર વિચાર કર્યા વિના અને ડોક્ટરની સલાહ લીધા વગર કરવામાં આવે છે, ત્યારે કુપોષણથી શરીર પર હુમલો થાય છે. તેની સૌથી મોટી અસર વાળ પર પડે છે. વાળ ખરતા જ નથી, પરંતુ તે અકાળ સફેદ છે અને ફંગલ ઇન્ફેક્શન થાય છે.10 માંથી 9 લોકો શિયાળામાં વાળ ખરવાની ફરિયાદ કરે છે. મોટાભાગના કેસોમાં તે આનુવંશિક છે અને જો તેની કાળજી લેવામાં આવે તો તેને નિયંત્રિત કરી શકાય છે. એવી ઘણી દવાઓ છે જે વાળને વધારવામાં મદદ કરે છે.બીજું મોટું કારણ વિટામિનની ઉણપ છે, ખાસ કરીને વિટામિન બી 12 ની ઉણપ. સારા આહારથી વિટામિનની ઉણપને દૂર કરી શકાય છે. તે જ સમયે, વિટામિન બી 12 ફક્ત સી ખોરાક  (દરિયાઈ ખોરાક) માંથી ઉપલબ્ધ છે. શાકાહારી લોકો માટે, ઈન્જેક્શન એ એક માત્ર વિકલ્પ છે.વાળ ખરવા પાછળ વિટામિન, આયર્ન અને કેલ્શિયમનો અભાવ છે. ...

બોલો યુરીયાની બનાવટનું દુધ જોઈએ છીએ.!? બોલો પ્લાસ્ટીની બનાવટનાં ચોખાં ખાવા છે.!? ઝેર ઓકેલું તેલ ખાવું છે.?

બોલો યુરીયાની બનાવટનું દુધ જોઈએ છીએ.!? બોલો પ્લાસ્ટીની બનાવટનાં ચોખાં ખાવા છે.!? ઝેર ઓકેલું તેલ ખાવું છે.?  પછી કહેશે કે મારા દેશમાં હોસ્પિટલોની સુવિધાં સારી છે. જેમ જેમ ખોરાક અશુદ્ધ થશે તેમ તેમ રોગોનું ઉત્પાદન વધારે થશે. સ્વાદિષ્ટ ભોજન કે નાસ્તો એ કંઈ શુદ્ધતાનું સર્ટિફિકેટ નથી એ સમજણ કોઈને નથી એવુંય નથી. પરંતુ ટાઈલિનનો રસ જ સ્વાદને આમંત્રણ આપે છે. તમને વળી એમ થશે કે "ટાઈલિન " નો રસ એ વળી શું?     આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે ફલાણી ખાવાની ચીજ મેં જોઈ અને ચાખી, પછી જ ખબર પડી કે એનાં  સ્વાદનો પ્રકાર કેવો છે. સ્વાદને ઓળખનાર જે તત્વ છે તેને વૈજ્ઞાનિક ભાષામાં ટાઈલીનનો રસ કહે છે.   જેમ રોગો વધશે તેમ રોગોને કાબુમાં લેવા માટે હોસ્પિટલોની જરૂર પડશે. આપણાં વડીલો હંમેશા કહેતા કે અમે તો આવાં રોગો ક્યારેય જોયા નહોતાં. બહું તો તાવ, શરદી, મેલેરિયાં, ન્યુમોનિયા વગેરે જેમ જેમ આપણે વિકાસનાં રસ્તે ચાલતાં ગયા તેમ તેમ રોગોમાં પણ વિકાસ કર્યો. ખરેખર રોગો આવતાં નથી પણ યેનકેન પ્રકારે આપણે કંકોત્રી જ લખીએ છીએ પણ ટાઈલીનનાં રસને માણવાં માટે જ. રોગો વધ્યાં તેમ હોસ્પિટલો વધી.  ...

તમારે પણ જો ઉંમર પહેલા વાળ વાઈટ થઈ રહ્યા હોઈ, તો આ ૬ આદતો હોઈ શકે તેનુ કારણ આજે જ બદલી નાખો

તમારે પણ જો ઉંમર પહેલા વાળ વાઈટ થઈ રહ્યા હોઈ, તો આ ૬ આદતો હોઈ શકે તેનુ કારણ આજે જ બદલી નાખો. અત્યારના આ અત્યંત ઝડપી સમયમાં પહેલાં સફેદ વાળ થવા એ આધુનિક સમયમાં એક સમસ્યા છે. આજકાલ નાની વયના કિશોર વયના બાળકોના પણ બાળકોના વાળ સફેદ થઈ રહ્યા છે. ઉંમર કરતા વહેલા વાળ સફેદ થવા માટે ના બધા ઘણા કારણો હોઈ શકે છે. આનુવંશિકતા ના કારણોને લીધે પણ વાળ વહેલા સફેદ થવાની સંભાવના રહે છે. વાળ સફેદ થવા માટેનું બીજું કારણ હવાનું પ્રદૂષણ પણ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આપણી રોજ બરોજની જીવનશૈલી અને ખાવાની અનિયમિતતા ને લીધે પણ વાળના સફેદ થવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ઉંમર પહેલાં સફેદ વાળ તરફ દોરી શકે તેના અનેક કારણો.ડીજીટલ સમયમાં કોમ્યુટર અથવા મોબાઈલ પર વધારે સમય : આજનાં આ વર્તમાન સમયમાં લોકો સૌથી વધારે સમય મોબાઈલ અથવા કોમ્યુટર સાથે વિતાવે છે . ત્યારે તેમાંથી નિકળતા રેડીએશન ના કિરણો તમારા વાળ આંખો અને માથા પર પડે છે. ઉલ્લેખનીય છે આ વસ્તુંઓનો વપરાશ હદથી વધારે ના કરવો જોઈએ . કામ અથવા વાત કરતા સમયે આ વસ્તુઓથી થોડુંક અંતર બનાવીને રાખીએ તો મહદંશે આપડે સફેદ વાળ ની પરેસાનીથી બચી શકીએ છીએ.રોજીંદા જીવનમાં...

ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે

ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા અસ્તવ્યસ્ત ખોરાક તેમજ ઘણું ખરું આની પાછળ જવાબદાર છે. આ સિવાય માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય તેવું પણ નથી, આ બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં લઈ શકે છે. ડાયાબિટીસના દર્દી ની વાત કરીએ તો તેઓને થાક વધુ લાગે છે અને વારંવાર તરસ પણ લાગ્યા કરે છે.જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે માહોલ સારો હોવો જરૂરી છે, સાથે ઘણી વસ્તુ તરીકે ડાયટ નું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આવું ન કરવાથી દર્દીને વધુ તકલીફ ભોગવવાનો સમય પણ આવી શકે છે. પરંતુ આપણે આજે એક લીસ્ટ લઈને આવ્યા છીએ જેમાં અમુક ફળ ફળાદી છે જેનો ઉપયોગ ડાયાબિટીસનો દર્દી કરે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. અને જણાવી દઈએ કે જો તમને ડાયાબિટીસ ના હોય તો તેઓ માટે આ ફળ દવાથી ઓછું નથી.જાંબુ- જો કે તમને ખબર હશે કે જાંબુ મોસમી ફળ છે.જાંબુ ખાવા માં ગળીયા એટલે કે મીઠા હોય છે. તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ મીઠા હોવાનો એ મતલબ નથી કે ડાયાબિટીસના દર્દી ન ખાઈ શકે. જાંબુ ડાયાબિટીસ દર્દીઓ માટ...

ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

.ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો..આજકાલની આ જિંદગીમાં આપણે એટલું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ કે ઘણા લોકો કસરત અથવા વ્યાયામ ન કરી શકતા હોય તો ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ રાખીને વજન ઉતારવાની કોશિશ કરે છે. અને આ કોશીષમાં ઘણા લોકો ઘી વગરની રોટલી ઓ પણ ખાતા હોય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી રોટલી ખાવાથી કોલસ્ટ્રોલ અથવા હૃદય રોગની બીમારીઓ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ એક જૂઠાણું છે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગની બીમારી ઓ વનસ્પતિ તેલ તેમ જ વનસ્પતિ ઘી ના હિસાબે થાય છે.અને લોકો પણ આંધળું અનુકરણ કરી નાખે છે. એક વ્યક્તિએ જે વસ્તુ ફેલાવી હોય તે આપણે પણ સાચું સમજીને ફેલાવી જ નાખીએ છીએ. પરંતુ આની અસર એ થઈ કે લોકોએ ઘી વાળી રોટલી ખાવાનું બંધ કરી દીધું. તેમજ ડાયટ પ્લાન પણ ઘી વગરની રોટલી નો સમાવેશ થવા માંડ્યો. પરંતુ હકીકત સાવ જુદી જ છે. ચાલો હકીકત જાણીએઘી વાળી રોટલી ખાવી એ શરીર માટે નુકસાનકારક નહિ પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. ઘીમાં ઘણા બધા ગુણ રહેલા છે. અને ખાસ કરીને ગાયનું ઘી અમૃત મનાય છે. જણાવી દઈએ કે ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી પરંતુ ઓછું કરે છે. તેમજ શર...

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર.ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ પહેલા મશહૂર લેખક અને જેઓએ સેલિબ્રિટી સાથે પણ કન્સલ્ટિંગ કરેલું છે એવા rujuta diwekar એ એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો જણાવ્યો છે.આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે.આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી રહે છે જે આપણને ઘણા કામ લાગી શકે છે. એવી જ રીતે તેને જણાવ્યું હતું કે સાકર પણ ઘણા પ્રોબ્લેમ દૂર કરી શકે છે. તેનું કહેવું...

હળદર વાળા દૂધમા મિક્સ કરી દો

હળદર વાળા દૂધમા મિક્સ કરી દો માત્ર આ એક વસ્તુ તમારું વજન ઉતરશે સડસડાટ.આમ તો હળદર વાળું દૂધ એ પીવાના અંકબંધ ફાયદાઓ અંગે આપને ઘણી વખત ચર્ચા થતી રહે છે અને એ માનવામાં આવે છે કે આપણને તેનાથી આ શરદી અને ઉધરસ અને ઇજા એ વગેરે તમને એકદમ સારી થઇ જાય છે અને તે સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પણ તમારી વધારે છે. અને તેના માટે તમારે આ અનેક ગુણોની સાથે આ હળદર વાળું એક દૂધ એ વજન ઓછુ કરવામાં પણ તમને આ મદદરૂપ છે. અને આ હળદરને તમારે આ અલ્ટેરનેટિવ એક મેડિસિન તરીકે પણ આપને તેને એક ઉપયોગ કરવામા પણ તે આવે છે અને તે આ ખૂબ એક ગુણકારી પણ તેને માનવામા આવેલ છે. અને તેને ભર શિયાળામાં તે એક વરદાન સમાન પણ છે.આ સિવાય જો તમે આ હળદર વાળુ એક દૂધ એ પીઓ છો તો તમે તે ખૂબ સહેલાઇથી તમે વજન ઓછું કરી શકો છો અને જો તમને આ જમ્યા બાદ કે આ સિવાય સૂતા પહેલા આ ભૂખ એ લાગે છે તો તમે આ હળદર વાળા આ દૂધનું એક સેવન એ કરી શકો છો. કારણ કે આ હળદરમાં એક થર્મોજેનિક પ્રોપર્ટીજ એ હોય છે જે તમારા આ મેટાબોલિજ્મ ને તે તેજ કરે છે અને તેનાથી તમને આ તમારી એક કેલરી એ જલદી બર્ન થઇ જાય છે.અને જો તમે ઇચ્છો છો કે આ વજન એ ઓછું કર્યા બાદ તમને આ ઝડપથી ન વધે તો તમ...

વિટામિન B12 ની તકલીફ માં શું કરશો ? જાણો

છબી

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા