પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આયુર્વેદિક બુક દુર્લભ કલેકશન

🌿 *આયુર્વેદિક બુક દુર્લભ કલેકશન*👌🏻 ■ અહીં *15* આયુર્વેદિક ગુજરાતી બુક્સ *PDF,*  દરેક રોગનો સરળ ઉપચાર માહિતી *1️⃣ આરોગ્ય અને અધ્યાત્મ નો અદ્દભૂત સમન્વય, 10 જેટલા નામાંકિત ડૉક્ટરો અને વૈદ્ય દ્વારા બનાવેલ ગ્રંથ, મુખ્ય તમામ રોગો ના ઉપચાર જાણકારી👇🏻* https://bit.ly/2S00HuL *2️⃣ સગર્ભા સંભાળ જાણકારી PDF*👇🏻 https://bit.ly/33bifKV *3️⃣ આંખ ની તકલીફ અને સંભાળ PDF*👇🏻 https://bit.ly/3i8yvAv *4️⃣ સંધી વા, હાડકાં, કમર, મણકા, ગાદી સારવાર👇🏻* https://bit.ly/3hYpCsY 5️⃣ *ઘરેલુ નુસ્ખા - PDF👇🏻* https://bit.ly/2FV1k6b *6️⃣ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા ઉપચાર👇🏻* https://bit.ly/3hXVYE8 7️⃣ *ડાયાબિટીસ વિશે સંપૂર્ણ સમજ PDF👇🏻* https://bit.ly/2RP7mrs *8️⃣હદય રોગ અને  કોલેસ્ટ્રોલ વિશે👇🏻* https://bit.ly/3kFQIHd *9️⃣ 405 પ્રકારના રોગોનો ઉપચાર👇🏻* https://bit.ly/3kJ8p8Y *🔟ઔષધો અને ઉપચાર PDF👇🏻*  https://bit.ly/368JQOm *1️⃣1️⃣ મેરા આયુર્વેદ મહાન PDF👇🏻* https://bit.ly/302Zvek *1️⃣2️⃣કમર નો દુઃખાવો👇🏻* https://bit.ly/3j0uTS8 *1️⃣3️⃣આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ👇🏻* https://b...

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા.

*ચોરને ખાંસી નકામી* *સાધુને દાસી નકામી* *રસોઈ વાસી નકામી* *ચોંટે એવી લાપસી નકામી* *થાંભલી ત્રાંસી નકામી* *ઓરત નાસી નકામી* *નિર્દોષને ફાંસી નકામી* *પત્ની કંકાસી નકામી* *ટકામાં કાંગસી નકામી* *વ્યક્તિ આળસી નકામી* *આંધળાને આરસી નકામી* *ઘરવાળી ઊંઘણશી નકામી* *સ્વભાવે તામસી નકામી* *મિત્રતા લાલસી નકામી* *યોગીને ઐયાસી નકામી*           *🌹🌹* *આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...* ●તાવ શરદી માં તુલસી,    ●કાકડા માં હળદર,       ●ઝાડા માં છાશ જીરું,         ●ધાધર માં કુવાડીયો,            ●હરસ મસા માં સુરણ,               ●દાંત માં મીઠું,                 ●કૃમી માં વાવડિંગ, ●ચામડી માં લીંબડો,   ●ગાંઠ માં કાંચનાર,     ●સફેદ ડાઘ માં બાવચી,        ●ખીલ માં શિમલકાંટા, ●લાગવા કે ઘા માં ઘા બાજરીયું,   ●દુબળા પણાં માં અશ્વગંધા,     ●નબળા પાચન માં આદુ,   ...

ગીલોય (ગળો) (કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ ઔષધી..) કે જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા છે

🥦🥦🥦🥦🥦🥦🥦🥦 *ગીલોય (ગળો)* *(કડવા લીમડા પર ચડેલી સૌથી ઉત્તમ ઔષધી..) કે જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા છે* ✅ *આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને  મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે* 👉🏽 *ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.* ✅ *ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ ...

રસોડા ના મસાલા વૈદ્ય

ર સો ડા  ના  મ સા લા  વૈ દ્ય          *કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવીએ.* 🌺ધાણા સ્વભાવે ઠંડા,  *ગરમીને મારે દંડા.* 🌺લસણ કરે પોષણ,  *મેદનું કરે શોષણ* 🌺તીખું તમતમતું આદુ,  *માણસ ઉઠાડે માંદુ.* 🌺લીંબુ લાગે ખાટું,  *રોગને મારે પાટું.* 🌺પીળી તૂરી હળદર,  *શરીરની મટાડે કળતર.* 🌺મધમધતી હીંગ,  *રસોડાનો છે કીંગ.* 🌺ખાવ ભલે બટાકા,  *હીંગ બોલાવે ફટાકા* 🌺કઢીમાં મીઠો લીમડો,  *પ્રગટાવે આરોગ્યનો દિવડો* 🌺પચાવવા લાડુ બુંદીનો,  *રોજ ખાઓ ફૂદીનો.*  🌺ખાવ કાળા મરી,  *સંસાર જાશો તરી.* 🌺કાળા મરી છે નકકર,  *મટાડે એ ચક્કર.* 🌺માપસર જમો,  *પછી ફાકો અજમો.* 🌺તીખા લાંબા તમાલપત્ર, *મજબૂત કરે મગજનું તંત્ર* 🌺નાના નાના તલ,  *શરીરને આપે બળ.*  🌺જીરાવાળી છાશ,  *પેટ માટે હાશ.* 🌺લીલી સૂકી વરિયાળી,  *જીંદગી બનાવે હરિયાળી.* 🌺લાલ તીખા મરચા,  *બીજે દિવસે બતાવે પરચા.* 🌺કજિયાનું મૂળ હાંસી,  *લવિંગ મટાડે ખાંસી.* 🌺વધુ ખાવાથી વાંધો,  *આંબલી દુખાડે સાંધો.* 🌺કાળ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા