Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

રસોડા ના મસાલા વૈદ્ય

ર સો ડા  ના  મ સા લા  વૈ દ્ય         
*કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવીએ.*
🌺ધાણા સ્વભાવે ઠંડા,
 *ગરમીને મારે દંડા.*
🌺લસણ કરે પોષણ, 
*મેદનું કરે શોષણ*
🌺તીખું તમતમતું આદુ,
 *માણસ ઉઠાડે માંદુ.*
🌺લીંબુ લાગે ખાટું, 
*રોગને મારે પાટું.*
🌺પીળી તૂરી હળદર, 
*શરીરની મટાડે કળતર.*
🌺મધમધતી હીંગ, 
*રસોડાનો છે કીંગ.*
🌺ખાવ ભલે બટાકા, 
*હીંગ બોલાવે ફટાકા*
🌺કઢીમાં મીઠો લીમડો, 
*પ્રગટાવે આરોગ્યનો દિવડો*
🌺પચાવવા લાડુ બુંદીનો, 
*રોજ ખાઓ ફૂદીનો.* 
🌺ખાવ કાળા મરી, 
*સંસાર જાશો તરી.*
🌺કાળા મરી છે નકકર, 
*મટાડે એ ચક્કર.*
🌺માપસર જમો, 
*પછી ફાકો અજમો.*
🌺તીખા લાંબા તમાલપત્ર,
*મજબૂત કરે મગજનું તંત્ર*
🌺નાના નાના તલ, 
*શરીરને આપે બળ.* 
🌺જીરાવાળી છાશ, 
*પેટ માટે હાશ.*
🌺લીલી સૂકી વરિયાળી, 
*જીંદગી બનાવે હરિયાળી.*
🌺લાલ તીખા મરચા, 
*બીજે દિવસે બતાવે પરચા.*
🌺કજિયાનું મૂળ હાંસી, 
*લવિંગ મટાડે ખાંસી.*
🌺વધુ ખાવાથી વાંધો, 
*આંબલી દુખાડે સાંધો.*
🌺કાળું કાળું કોકમ, 
*ખૂજલી માટે જોખમ*
🌺પેટને માટે દુવા,  
     *તીખાતીખા સૂવા.*
🌺કમ્મર પર ના મારો હથોડા, 
*રોજ ખાઓ ગંઠોડા.*
🌺મોં માંથી આવે વાસ, 
*તો એલચી છે મુખવાસ.*
🌺ઝાડા કરે ભવાડા, 
*જાયફળ મટાડે ઝાડા.*
🌺રોજ રોજ ખારો, 
*ના લો તો સારો.*              
🌺પથારીમાંથી ઉઠ, 
 *ને ફાકવા માંડ સૂંઠ.*
🌺રોજ ખાઓ તજ,  
*રોગ નહિ રાખે રજ*
🌺કોળાના બીજ,
*આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ* 
🌺કેરીની ગોટલી, 
*આરોગ્યની પોટલી*
🌺સરગવો ખાઓ, 
 *બીમારીઓ ભગાવો*
🌺પારિજાતના ઉકાળો, 
*દુઃખાવા મટાડો*
🌺નગોડના નવ ગુણ, 
*દુઃખતી નસ કરે દૂર*
🌺ઉકાળીને પીવો ગળો, 
 *બધા રોગની જળો.*    
🌺ખાઓ ચાવીને અળસી, 
*કોઈ રોગ નહિ મળશી*
🌺કાળુનમક અને સિંધવ, 
*બધા રોગનો બાંધવ*
🌺કપૂર કરશે પૂરી, 
*રક્ષા આપના કુટુંબની*
🌺અર્જુન છાલ, 
*હદયના ખોલે વાલ*
🌺બ્રાહ્મી સાથે દૂધ 
*મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ* 
🌺ડોડીના પાન,
*આંખોની વધારે શાન*
🌺રોજ ખાઓ તુલસીપત્ર, 
*બીમારીઓ નહિ આવે અત્ર*
🌺વધારો ફેફસાની શક્તિ, 
*કરો જેઠીમધની ભક્તિ.*
🌺ગોખરુ 
*પ્રોસ્ટેટ માટે સાવ ખરું*
🌺ખાઓ શંખપુષ્પી, 
*વધારો બુદ્ધિ*
🌺મામેજવો ને લીમડાની છાલ, 
*ડાયાબીટીસ જાય હાલ*
🌺બાવળની શીંગ, 
*સાંધાના દુઃખાવાની રીંગ*
🌺ખાઓ રોજ મેથી તો, 
*NO એલોપથી*
🌺દાડમનો રસ, 
*શક્તિનો જશ*.
🌺અશ્વગંધા ચૂર્ણ, 
*સ્નાયુ સાંધાનું પકડે મૂળ*
🌺રજકોને જવારા, 
*વિટામિન B12 માટે સારા*
🌺પપૈયા પાનનો રસ, 
*ડેગ્યુંને કહે હવે ખસ*
🌺મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન, 
*ચહેરાને કરે વંદન*
🌺મીઠો લીમડાના પાન 
*વાળની વધારે શાન*
🌺 *આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ*
     🙏🏽જય માતાજી🙏🏽
🍋🍒👌🏾  ધર ના રસોડા નો ડોક્ટર. 👌🏾🍒🍋

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ