ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આયુર્વેદિક બુક દુર્લભ કલેકશન

🌿 *આયુર્વેદિક બુક દુર્લભ કલેકશન*👌🏻

■ અહીં *15* આયુર્વેદિક ગુજરાતી બુક્સ *PDF,*  દરેક રોગનો સરળ ઉપચાર માહિતી

*1️⃣ આરોગ્ય અને અધ્યાત્મ નો અદ્દભૂત સમન્વય, 10 જેટલા નામાંકિત ડૉક્ટરો અને વૈદ્ય દ્વારા બનાવેલ ગ્રંથ, મુખ્ય તમામ રોગો ના ઉપચાર જાણકારી👇🏻*
https://bit.ly/2S00HuL

*2️⃣ સગર્ભા સંભાળ જાણકારી PDF*👇🏻
https://bit.ly/33bifKV

*3️⃣ આંખ ની તકલીફ અને સંભાળ PDF*👇🏻
https://bit.ly/3i8yvAv

*4️⃣ સંધી વા, હાડકાં, કમર, મણકા, ગાદી સારવાર👇🏻*
https://bit.ly/3hYpCsY

5️⃣ *ઘરેલુ નુસ્ખા - PDF👇🏻*
https://bit.ly/2FV1k6b

*6️⃣ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા ઉપચાર👇🏻*
https://bit.ly/3hXVYE8

7️⃣ *ડાયાબિટીસ વિશે સંપૂર્ણ સમજ PDF👇🏻*
https://bit.ly/2RP7mrs

*8️⃣હદય રોગ અને  કોલેસ્ટ્રોલ વિશે👇🏻*
https://bit.ly/3kFQIHd

*9️⃣ 405 પ્રકારના રોગોનો ઉપચાર👇🏻*
https://bit.ly/3kJ8p8Y

*🔟ઔષધો અને ઉપચાર PDF👇🏻*
 https://bit.ly/368JQOm

*1️⃣1️⃣ મેરા આયુર્વેદ મહાન PDF👇🏻*
https://bit.ly/302Zvek

*1️⃣2️⃣કમર નો દુઃખાવો👇🏻*
https://bit.ly/3j0uTS8

*1️⃣3️⃣આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેસ👇🏻*
https://bit.ly/3j0HLIe

*1️⃣4️⃣  કોરોના કાળમા ઇમ્યુનિટી કેમ વધારશો❓* સંપૂર્ણ માહિતી👇🏻
https://bit.ly/3j9vBMU

*1️⃣5️⃣ શરીર ના મુખ્ય જોઈતા ઘટકો👇🏻*
https://bit.ly/2FV1hY3

આ સરસ માહિતી કોઈને અવશ્ય ભેટ કરો🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા