પોસ્ટ્સ

જુલાઈ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

શરીર પરના અનિચ્છનીય મસાઓ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયને અનુસરો

શરીર પરના અનિચ્છનીય મસાઓ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયને અનુસરો, તમને થોડા દિવસોમાં મળશે છૂટકારો...આપણા શરીર પર જે ફોડકીઓ  નીકળે છે અને અટકી જાય છે તેને માસ અથવા મસો કહે છે. તેઓ ખૂબ ખરાબ લાગે છે અને શરીરની સુંદરતા બગાડે છે. અંગ્રેજીમાં, આપણે તેને ત્વચા ટેગ તરીકે પણ જાણીએ છીએ. ઘણીવાર આ મસાઓ ને  ગળા, ખભા અને પીઠ પર દેખાય છે. આ મોટે ભાગે શરીરના તે સ્થળોએ થાય છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોઈ  છે. જો કે, તે કોઈ પીડા અથવા અગવડતા લાવતું નથી, પરંતુ જ્યારે કપડાં અથવા ઝવેરાત પહેરે છે ત્યારે આ મસાઓ ખેંચાય છે અને લોહી નીકળતી વખતે ખૂબ પીડા થાય છે.તબીબી સંબંધમાં તે એસ્ફિબ્રોફિથેલિયલ પોલિપ અથવા એક્રોકોર્ડોન તરીકે ઓળખાય છે. તે ત્વચાના જખમનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે એડિપોસાઇટ, ફાઇબર અને ત્વચા ની  પેશીઓ થી બને છે. મસાઓ કોઈપણને થઇ શકે છે. તે આનુવંશિક પણ છે. તે ડાયાબિટીઝ અને સગર્ભા સ્ત્રીઓમાં થવાની સંભાવના વધારે છે. ઘણા લોકો તેનાથી છૂટકારો મેળવવા માગે છે, પરંતુ તે કાયમથી કેવી રીતે છુટકારો મેળવવો તે સમજી શકતા નથી. તો આજે આ પોસ્ટમાં, અમે તમને સામૂહિક / મસોમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક...

અષાઢ મહિને ઉપયોગી આદુ

*અષાઢ મહિને ઉપયોગી આદુ...* અષાઢ મહિના માં ભગવાન સૂઈ જાય તે મધુરી કલ્પનામાં વિહાર કરીએ તો..... આપણા શરીર ના અગ્નિ... વૈશ્વનાર ને શ્રીમદ્ ભગવત ગીતા માં ભગવાન કહ્યા છે. જો ભગવાન સૂઈ જાય એટલેકે અગ્નિ શાંત થાય તો માણસ નું મૃત્યુ થાય. તેથી આયુર્વેદે આદુ ને અગ્નિ ની ઉપમા આપી છે જે ચોમાસાના ચાર મહિના શરીરમાં ભગવાનની જવાબદારી સંભાળી શકે.  આદુ ગરમ છે, વર્ષા ઋતુમાં ગરમી- પિત્ત શરીરમાં ભેગું થાય, સંચય થાય. તેથી ગરમ ખોરાક લેવાય નહિ. પરંતુ વર્ષાઋતુ માં અગ્નિ મંદ- નબળો પડે ને આખાય વર્ષમાં સૌથી વધુ વાયુ નો પ્રકોપ આ  ઋતુમાં થાય. તેથી વાયુ ના શમન માટે ને અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે, અપચો, અપેન્ડીસાઈટીસ, શરદી જેવા દર્દ દૂર કરવા માટે આદુ- સુંઠ, ગંઠોડા, અજમો, કાળા મરી જેવા દ્રવ્યો યોગ્ય અનુપાન સાથે અચૂક લેવા જોઈએ. તેથી એમ કહી શકાય કે....  "આદુ ખાઈ ને અષાઢ મહિનો જે કોઈ કાઢે, તેની પાસેથી રોગ ચપટી માં ભાગે" વર્ષાઋતુના દિવસોમાં આપણે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ કરવું હશે તો આદુ ખાઈ ને જ મંડવું પડશે. https://youtu.be/qZ5vcfGF0Ew આદુ તીખું છે, ગરમ છે, કફ અને વાયુ નો નાશ કરનાર છે, ભૂખ લગાડે, ખોરાક પ...

આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે... પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો.... ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ... આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ... એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને...

ચાર રસાયણ અને આપણું જીવન

ચાર રસાયણ અને આપણું જીવન ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો જે મગજ  કે મનને અસર કરે છે એના વિશે થોડું સમજી એ.  ડોપામાઇન એન્ડોરફીન સરટોનિન ઓક્સીટોસીન શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા