પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે.

🙏🏻 *પેચોટી અને નાભિ* 🙏🏻 નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે!!        62 વર્ષના એક વ્યક્તિની ડાબી આંખમાં અચાનક દ્રષ્ટિ ઓછી થઈ ગઈ. ખાસ કરીને રાત્રે દ્રષ્ટિ બગડવા લાગી. તપાસમાં એવું તારણ આવ્યું કે તેની આંખો તો ઠીક છે પરંતુ ડાબી આંખની રક્તવાહિનીઓ સુકાઈ રહી છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે હવે તે આખી જીંદગી જોઈ શકશે નહીં….. મિત્રો, આ શક્ય નથી..       આપણું શરીર ભગવાનની અદ્ભુત ભેટ છે... ગર્ભની ઉત્પત્તિ નાભિની પાછળ છે અને તેને માતા સાથે જોડાયેલી નાડીમાંથી પોષણ મળે છે અને તેથી મૃત્યુ પછી ત્રણ કલાક સુધી નાભિ ગરમ રહે છે.        નવ મહિનાના ગર્ભધારણ પછી એટલે કે 270 દિવસ પછી, સંપૂર્ણ બાળક સ્વરૂપ રચાય છે. બધી ચેતા નાભિ દ્વારા ગર્ભાશય સાથે જોડાયેલ છે. તેથી જ નાભિ એક અદ્ભુત ભાગ છે.         નાભિની પાછળની બાજુએ એક પેચુટી અથવા નાભિ બટન છે.જેમાં 72000 થી વધુ રક્તવાહિનીઓ આવેલી છે.          નાભિમાં શુદ્ધ ગાયનું ઘી અથવા તેલ લગાવવાથી ઘણી બધી શારીરિક નબળાઈઓ દૂર થાય છે.  *1* શુષ્ક આંખો, નબળી દ્રષ્ટિ, ચમકદા...

નિરામય મિત્રો, યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો:

પ્રિય નિરામય મિત્રો, સુપ્રભાતમ..             યાદ રાખવાની મહત્વપૂર્ણ બાબતો:  1. બીપી: 120/80  2. પલ્સ: 70 - 100  3. તાપમાન: 36.8 - 37  4. શ્વાસ: 12-16  5. હિમોગ્લોબિન: પુરુષ -13.50-18  સ્ત્રી - 11.50 - 16  6. કોલેસ્ટ્રોલ: 130 - 200  7 પોટેશિયમ: 3.50 - 5  8. સોડિયમ: 135 - 145  9. ટ્રાઇગ્લિસરાઇડ્સ: 220  10. શરીરમાં લોહીનું પ્રમાણ: PCV 30-40%  11. સુગર લેવલ: બાળકો (70-130) પુખ્તો: 70 - 115  12. આયર્ન: 8-15 મિલિગ્રામ  13. શ્વેત રક્તકણો WBC: 4000 - 11000  14. પ્લેટલેટ્સ: 1,50,000 - 4,00,000  15. લાલ રક્તકણો RBC: 4.50 - 6 મિલિયન.  16. કેલ્શિયમ: 8.6 -10.3 mg/dL  17. વિટામિન D3: 20 - 50 ng/ml.  18. વિટામિન B12: 200 - 900 pg/ml.  *40/50/60 વર્ષનાં વરિષ્ઠ લોકો માટે ખાસ ટીપ્સ:*  *1- પ્રથમ ટીપ:* જો તમને તરસ ન હોય અથવા જરૂર ન હોય તો પણ હંમેશા પાણી પીવો, સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમાંથી મોટાભાગની સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. દિવસ દીઠ ઓછામાં ઓછા 2 લિટર....

ભાદરવાનું કેળું અને માગશર નો મૂળો જો ના આપે તો ઝુટાવીને પણ ખાવું.

ભાદરવાનું કેળું અને માગશર નો મૂળો જો ના આપે તો ઝુટાવીને પણ ખાવું. ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન.... અને બીમારી નું પ્રવેશદ્વાર .... વર્ષા ની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો.  દિવસે ધોમ ધખે (તડકો ખુબ હોય) અને મોડી રાત્રે ઠંડક હોય, ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે (બહાર આવે). આ પ્રકોપવું એટલે તાવ આવવો, ગરમી શરીરની બહાર નીકળવી. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (જે જાતે અનુભવ ને આધારિત છે.) (૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી. (૨) ભાદરવા સુદ ૩ (કેવડા ત્રીજ) નું વ્રત અને ભાદરવા સુદ ૪ (ગણેશ ચતુર્થી) થી ૧૧ દિવસ ગણેશજી ની દૂર્વા અને દેશી ગોળ - દેશી ઘી ના ગોળાકાર જ લાડુ થી આરાધના કરવામાં આવે છે જે પિત્તપ્રકોપ ને શાંત કરેછે. (૩) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. (૪) જેની ...

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત...

2007 માં ડોક્ટરે મને કહ્યું કે તમને સુગર છે. પણ હું મક્કમ હતો કે હું કોઈ ગોળીઓ નહીં લઉં.

*ખાસ વાંચજો*                    અને    *બીજાંને પણ મોકલજો* *2007 માં ડોક્ટરે મને કહ્યું કે તમને સુગર છે. પણ હું મક્કમ હતો કે હું કોઈ ગોળીઓ નહીં લઉં.*  *પણ મારો સૌથી મોટો ભાર મીઠાઈ ખાવા પર હતો. મેં એવું પણ નક્કી કર્યું કે હું મીઠાઈ ખાવાનું ટાળીશ નહીં.*   *પછી તો કસરત જોરશોરથી શરૂ કરી અને ઉપરથી મીઠાઈ ખાવાનું ચાલુ રાખ્યું.*  *જ્યારે પણ મેં સુગરની તપાસ કરી, તો બોર્ડર પર હતું (આનો મતલબ તમારી સાથે છેતરપિંડી થઈ છે.) પછી મેં કયારેક જ્યુસ, ક્યારેક આયુર્વેદિક દવા જેવું કંઈક અજમાવ્યું. પરંતુ કોઈ નિયંત્રણ ન આવ્યું.* *ત્યારે અમારાં એક સગાએ મને પનીરના ફૂલ લેવા કહ્યું.*    *તેનાથી સુગર રહેતી નથી.*   *એક બાજુ, સુગરના ડોકટરો કહે છે કે એકવાર સુગર થઈ જાય, પછી રોગ નાબૂદ થતો નથી.* *તો શું ડોક્ટરની ગોળીઓ માત્ર નિયંત્રણ માટે લેવા માંગો છો?*                    અને  *ફક્ત લેબમાં જઈને જોવાનું કે તે કેટલું વધ્યું છે?*       *મેં થોડાં દિવસો પહેલાં પ...

सर्वप्रथम गाय का ऊर्जा विज्ञान

सर्वप्रथम गाय का ऊर्जा विज्ञान –  एक मनुष्य 24 घंटे में 2000 कैलोरी भोजन के माध्यम से प्राप्त करता है एवं अपने मल मूत्र मशीन के माध्यम से 10% लगभग 200 कैलोरी छोड़ता है, शेष 1800 खर्च कर देता है। इसी प्रकार सभी जीव जंतु प्राणियों में होता है, परंतु देशी गाय जब  धूप में मैदानों में चरती है, विचरण करती है। लगभग 5000 कैलोरी का भोजन करती है एवं अपने गोबर गोमूत्र एवं दूध के माध्यम से 10 गुना 50,000 कैलोरी हमें उपलब्ध कराती है। ऐसी गाय की संरचना ईश्वर ने बनाई है। ऐसी कोई मशीन, कोई वैज्ञानिक नहीं बन सकता है जो ऊर्जा को 10 गुना कर दे। विषय है ऐसा कैसे होता है  ईश्वर ने देशी गाय के दो सीन्ग ऊपर की ओर बने हैं, गले में कंबल, कंधे में कुंबद, एवं सिंग से पीछे तक सूर्यकेतु नाडी बनाई है। गाय के सिंग तड़ित चालक के समान सूर्य, चंद्रमा, तारों से ऊर्जा को शोसित कर सूर्यकेतु के माध्यम से हमें दूध, गोबर, गोमूत्र में उपलब्ध कराती है। यह ऊर्जा कंधे के ऊपर कुम्बद में एकत्र होती है एवं जब गाय पागुर करती है तो लार के माध्यम से भोजन में मिल जाती है।  पंचतत्व का शोधन – गाय के गोबर के माध्यम से भ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા