પોસ્ટ્સ

માર્ચ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

एक सूक्ष्म से परजीवी ने आपको घुटनो पर ला दिया ?

एक सूक्ष्म से परजीवी ने आपको घुटनो पर ला दिया ? न एटम बम काम आ रहे न पेट्रो रिफाइनारी ? आपका सारा विकास एक छोटे से जीवाणु से सामना नहीं कर पा रहा ?? क्या हुआ , निकल गयी हेकड़ी ?? बस इतना ही कमाया था इतने वर्षों में ? की एक छोटे से जीव ने घरो में कैद कर दिया ??? मध्य युग में पुरे यूरोप पे राज करने वाला रोम ( इटली ) नष्ट होने के कगार पे आ गया , मध्य पूर्व को अपने कदमो से रोदने वाला ओस्मानिया साम्राज्य ( ईरान , टर्की ) अब घुटनो पर हैं , जिनके साम्राज्य का सूर्य कभी अस्त नहीं होता था , उस ब्रिटिश साम्राज्य के वारिश बर्मिंघम पैलेस में कैद हैं , जो स्वयं को आधुनिक युग की सबसे बड़ी शक्ति समझते थे , उस रूस के बॉर्डर सील हैं , जिनके एक इशारे पर दुनिया क नक़्शे बदल जाते हैं , जो पूरी दुनिया के अघोषित बदमाश हैं , उस अमेरिका में लॉक डाउन हैं और जो आने वाले समय में सबको निगल जाना चाहते थे , वो चीन , आज मुँह छिपता फिर रहा है और सबकी गालिया खा रहा है। और ये सब आशा भरी नज़रो से देख रहे हैं हमारे ६८ वर्ष के नायक की तरफ , उस भारत की ओर जिसका सदियों अपमान करते रहे , रोंदते रहे , लूटते रहे । और ये सब किया हैं...

રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ

રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં આવતું લવિંગ સ્વાસ્થ્યને પણ સુધારે છે. લવિંગની તાસીર ગરમ હોય છે આ ઉપરાંત તેનાથી શરદી ખાંસી જેવી તકલીફો પણ દૂર થાય છે. પરંતુ આ સિવાય કેટલીક બીમારી છે જે લવિંગ દૂર કરી શકે છે. આ લાભ વિશે આજ સુધી તમે જાણ્યું પણ નહીં હોય. તો ચાલો તમને જણાવીએ કે રોજ માત્ર 2 લવિંગ ખાવાથી શરીરને કયા લાભ થઈ શકે છે.  🔷 આયુર્વેદ અનુસાર લવિંગનો ઉપયોગ કરવાથી દાંસ અને સાયનસ સંબંધી સમસ્યા દૂર થાય છે. આ બંને તકલીફમાં લવિંગનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. લવિંગમાં યૂજિનોલ તત્વ હોય છે જે સાયનસ અને દાંતની કેટલીક તકલીફોને  દૂર કરે છે. આ જ કારણ છે કે 80 ટકા ટૂથપેસ્ટમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.  🔶 શરદી, ઉધરસ જેવી બીમારીમાં લવિંગ ખૂબ લાભકારી સાબિત થાય છે. લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ અને એંટી ફંગલ તત્વો હોય છે જે શરદી અને ઉધરસને દૂર કરે છે. જેમને શરદી અને ઉધરસ રહેતી હોય તેમણે મોંમાં લવિંગ રાખવા જોઈએ. આ ઉપરાંત લવિંગ વાળી ચા પીવાથી પણ લાભ થાય છે.  🔷 લવિંગ શરીરમાં સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે. લવિંગમાં વિટામિન ઉપરાંત અન...

हिन्दू धर्म को क्यों संसार का सबसे वैज्ञानिक धर्म माना जाता है?

*हिन्दू धर्म को क्यों संसार का सबसे वैज्ञानिक धर्म माना जाता है?* हिन्दू धर्म को इस संसार का सबसे प्राचीन और वैज्ञानिक धर्म माना जाता है और सिर्फ माना ही नहीं जाता बल्कि इसके प्राचीनतम होने के अनेक प्रमाण भी उपलब्ध हैं. नमस्कार मुद्रा में आप हाथों की उँगलियाँ एक दूसरे से जुड़ती हैं. उँगलियों के टिप पर हमारी आँखें, कान और मस्तिष्क के प्रेशर पॉइंट्स होते हैं. नमस्कार मुद्रा इन प्रेशर पॉइंट्स को उत्तेजित करती है जिससे की हम अभिवादन करने वाले व्यक्ति का नाम लंबे अरसे के लिए याद रहे! *हिन्दू धर्म को क्यों वैज्ञानिक धर्म माना जाता है?*  इतिहास इस बात का साक्षी है कि हिन्दू धर्म विश्व का प्राचीनतम धर्म है. वेदों पर आधारित होने के कारण यह वैदिक धर्म भी कहलाता है. संसार के बीस बड़े देशों में हिन्दू धर्म की जड़ें फैली हुई हैं. *हिन्दू धर्म का इतिहास:* हिन्दू धर्म के इतिहास पर दृष्टि डालें तो सर्वसम्मति से और विभिन्न साक्ष्यों और प्रमाणों से यह सिद्ध होता है कि हिन्दू धर्म का आरंभ सिंधु घाटी की सभ्यता से जुड़ा हुआ है. सिंधु घाटी सभ्यता में मिली पशुपतिनाथ की मूर्ति, जर्मनी में 1939 में मिली नरसिंह...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Flowers chart

નાભિ એ કુદરતની અદ્ભુત ભેટ છે.

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ