Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે.

ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે.

આ ખાટલાને આપણે સૌ જાણીયે છીએ બસ હવે એને બહુ ઓછા લોકો ઘરમાં રાખે છે. જ્યારે આપણે સુઈ જઈએ ત્યારે લોહીનો પ્રવાહ માથા કે પગના બદલે લોહી પેટ તરફ વધુ જવું જોઈએ કારણ કે પેટમાં પાચન ક્રિયા આપળે સુતા હોય ત્યારે  પણ ચાલુ હોય છે. એટલે કે સૂતી વખતે પણ આપણને સ્વાસ્થ્ય લાભ પહોંચાડે તો એ એકમાત્ર ખાટલો જ છે.

આ દુનિયામાં જેટલી પણ મન ગમતી આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ ખાટલાની જેમ જ માથું અને પગ બન્નેને ઉપર અને પેટને નીચે રાખતા જોવા મળશે. ખાટલા ઉર સુવા વાળાને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો. ખાટલાના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.

પણ આજે તો દરેક ઘરમાં ડબલ બેડ ઘુસી ગયા છે ને તે પણ ઘણી બીમારીઓનું ઘર છે. તમે તો અનુભવ્યું જ હશે કે ડબલ બેડની નીચે દિવસે પણ અંધારું રહે છે. અને ત્યાં સાફ સફાઈ પણ સારી રીતે નથી થઇ શકતી. હવે પહેલા કરતા ઘણી વધુ બીમારીઓ થાય છે કેમ કે આજકાલ તાપમાન કે હવામાં ભેજની માત્રા કોઈ પણ જીવ જંતુ માટે જીવવા સારી સ્થિતિ ઉભી કરી દે છે અને ડબલ બેડની નીચેના અંધારું તેને વધુ સારી સુવિધા આપે છે.

જયારે પણ આપણે સવારે ઉઠ્યા પછી આપણો ખાટલો ઉભો કરી દેતા હોઈએ છીએ. અને પથારી પણ વાળીને મૂકી દઈએ છીએ. અને ખાટલાની જગ્યાએ સૂર્ય પ્રકાશ કે કુદરતી પ્રકાશ પડ્યા કરે છે, જે આખા વિશ્વનો સર્વોત્તમ અને સૌથી સસ્તો વિષાણું નાશક છે, સાથે ત્યાં બુહારી પણ સારી રીતે નીકળી જાય છે. ખાટલાનો દીકરો ખાટલીની વાત કરવી પણ જરૂરી છે, કેમકે બાળકો કે ઘરડાની તો આ હળવી ફૂલ જેવી ખાટલી હોય છે. જ્યાં મરજી ત્યાં ઉપાડી અને જ્યાં મરજી ત્યાં ઢાળી દીધી.

ખાટલો, ખાટલી, પીઢ, ડરી કે બિસ્તરોથી જોડાયેલ એક ખુબ જ મોટું સ્વાસ્થ્ય વર્ધક સ્વદેશી ધંધો હતો. સુદ્ધ ઇકો ફ્રેન્ડલી જો કે તે હવે પોતાનો અંતિમ શ્વાસ લઇ રહ્યા છે. પાયા, બાહી, વાણ વટીનો ખાટલો ભરવા અલગ અલગ પ્રકારની દોરી બનાવવાથી કેટલા બધાને રોજગાર મળતો હતો.

અને જયારે ભરેલો ખાટલાની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેંચતી વખતે કસરત થાય છે, તે ઘણા બધા યોગાસન કરવાથી થાય એટલી આ દોરી ભરવાથી થઇ જાય છે. એટલે કે યોગાસન કરવો પણ આપણી જરૂરિયાત સાથે જોડી દીધો છે તેથી આપણે બીમાર થઈએ જ નહિ. બહિ ઉપર પગ રાખીને એ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ