ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

ALL IN ONE ચૂર્ણ ...

👉 'ALL IN ONE' ચૂર્ણ... 👈

 મેથી, સુંઠ, હળદર અને હરડે 50-50 ગ્રામ  ત્થા 
અશ્વગંધા, શતાવરી અને જેઠીમધ  25-25 ગ્રામ ....

ઉપરની 7 વસ્તુ ઓનો પાવડર બનાવો અને તેને મીક્સ કરો.
ડબ્બા,શીશી અથવા બરણી  માં ભરો. 
રાત્રે સુતી વખતે અથવા સવારે નરણાકોઠે હૂંફાળા ગરમ  પાણી સાથે  1 ચમચી પાવડર લેવો.
આ પાઉડર બધી ઉંમર ની વ્યક્તિ લઈ શકે છે. 

દરરોજ નિયમિત પાવડર લેતા, 
શરીરના ખૂણામાં સંગ્રહિત ગંદકી(કચરો) મળ અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
80 થી 90 દિવસોમાં સંપૂર્ણ લાભ લાગશે, જ્યારે વધારાની ચરબી ઓગળી જશે ત્યારે નવું શુદ્ધ લોહી ફેલાશે. 
ત્વચાની કરચલીઓ  મટી જશે. શરીર તેજસ્વી, ગતિશીલ અને સુંદર,સ્ફુર્તિવાન બનશે. 

 અન્ય લાભો... 

1. સંધિવા દૂર થશે અને સંધિવા જેવા હઠીલા રોગો દૂર થશે. 
2. હાડકાં મજબૂત બનશે. 
3. આંખ ની રોશનીવધશે.
4. વાળ વિકાસ કરશે.
5.કાયમી કબજિયાત થી છૂટકારો.
6. નસોમાં લોહી ચાલવાનું શરૂ થશે.
7. ઉધરસથી મુક્તિ. 
8. હૃદયની કાર્યક્ષમતા વધશે. 
9. થાક લાગશે નહીં, ઘોડાની જેમ  ચાલશો. 
10. મેમરી પાવર વધશે.
11. સ્ત્રીનું શરીર લગ્ન પછી પણ સુડોળ બનશે. 
12. કાનની બહેરાશ દૂર થશે.
13. ભૂતકાળમાં એલોપથી ડ્રગની આડઅસરોથી મુક્તી. 
14. લોહીમાં સ્વચ્છતા અને શુદ્ધતા વધશે. 
15. શરીરના બધી રક્તવાહિનીઓ સ્વચ્છ થઈ જશે. 
16. દાંત મજબૂત બનશે, પેઢા જીવંત રહેશે. 
18,જુનું શ્વાસ,મરડો,પગ-ગોઠણના દુખાવા પણ મટી જશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા