પોસ્ટ્સ

જૂન, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા... ▪ તાવ શરદી માં તુલસી,  *▪કાકડા માં હળદર,*  ▪ઝાડા માં છાશ જીરું,  ▪ધાધર માં કુવાડીયો,  ▪હરસ મસા માં સુરણ,  *▪દાંત માં મીઠું,* ▪કૃમી માં વાવડિંગ,  ▪ચામડી માં લીંબડો,  ▪ગાંઠ માં કાંચનાર,  ▪સફેદ ડાઘ માં બાવચી,  ▪ખીલ માં શિમલકાંટા,  ▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું,  ▪દુબળા પણાં માં અશ્વગંધા,  *▪નબળા પાચન માં આદુ,*  ▪અનિંદ્રા માં ગંઠોડા,  ▪ગેસ માં હિંગ,  *▪અરુચિ માં લીંબુ,* *▪એસીડીટી માં આંબળા,*  ▪અલ્સર માં શતાવરી,  ▪અળાઈ માં ગોટલી,  ▪પેટ ના દુખાવા માં કાકચિયા, ▪ઉધરસ માં જેઠીમધ, *▪પાચન વધારવા ફુદીનો,* ▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ, ▪શરદી ખાંસી માં અરડૂસી, ▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,  ▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી, ▪મોટાપો ઘટાડવા જવ, ▪કિડની સફાઈ કરવા વરિયાળી, ▪તાવ દમ માં ગલકા, ▪વા માં નગોડ, ▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી, ▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો, ▪હદયરોગ માં દૂધી, ▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ, ▪દાંત અને ચામડી માટે કરંજ,  ▪મગજ અને ...

તાવ

તાવ મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય સ્તર કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું લક્ષણ માત્ર છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. વધતું તાપમાન સૂચવે છે કે રોગની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે. કારણો તાવ માટે નીચેના રોગો જવાબદાર હોઈ શકે છે 1. મેલેરીયા 2. ટાઇફોઇડ 3. ક્ષય 4. રૂમેટિક તાવ 5. ઓરી 6. ગાલપચોળિયું 7. ન્યુમોનીયા, શરદી, ખાંસી અને કાકડા ફુલવા, બ્રોન્કાઇટિસ જેવા શ્વાસોશ્વાસના ચેપો 8. મૂત્રમાર્ગના ચેપો તાવના સામાન્ય લક્ષણો શરીરનું 37.5˚ સેન્ટીગ્રેટ અથવા 100˚ ફેરનહીટ કરતા વધારે તાપમાન માથાનો દુખાવો શરીરમાં ઠંડી ચડે સાંધાનો દુખાવો ભૂખ મરી જાય કબજિયાત અને થાક લાગે અનુસરવાના સરળ સૂચનો દર્દીને હવાની અવરજવર ધરાવતા ઓરડામાં રાખવો પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવું સ્વચ્છ અને નરમ કપડાં પહેરાવવા પૂરતો આરામ જરૂરી જ્યારે તાપમાન 39.5˚ સેન્ટીગ્રેટ અથવા 103.0˚ ફેરનહીટ કરતા વધારે હોય ત્યારે અથવા તો તાવ 48 કલાક કરતા વધારે સમય રહે તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ તાવ દરમિયાન કેવો આહાર લ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

Flowers chart